શોધખોળ કરો
Alaya F: સ્ટાઈલિશ આઉટફિટમાં અલાયાએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો
Alaya F: સ્ટાઈલિશ આઉટફિટમાં અલાયાએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

અલાયા એફ
1/7

બોલીવૂડ અભિનેત્રી અલાયા એફ તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. અલાયાએ હાલમાં જ ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે.
2/7

સ્ટાઈલિશ આઉટફિટમાં અલાયા શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
3/7

કેમેરાની સામે અલાયાએ ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપ્યા છે.
4/7

કેઝ્યૂઅલ લૂકમાં અલાયાનું બોલ્ડ ફોટોશૂટ જોરદાર વાયરલ થઈ રહ્યું છે.
5/7

ચાહકો પણ તેના ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે.
6/7

અલાયા એફ ફિલ્મ જવાની જાનેમનમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે સૈફ અલી ખાન સાથે જોવા મળી હતી.
7/7

(તમામ તસવીરો અલાયા ઈન્સ્ટાગ્રામ )
Published at : 11 Apr 2024 11:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
