શોધખોળ કરો
બ્લેક પેન્ટ-વ્હાઈટ ટોપ પહેરીને કાન્સ માટે રવાના થઈ અનુષ્કા શર્મા, કેમેરામાં કેદ થયો કિલર લુક
અભિનેત્રી અનુષ્કા શર્મા આજે મુંબઈ એરપોર્ટ પર પેપ્સ દ્વારા જોવા મળી હતી. જ્યાં તેણે તેનો કિલર લુક પોતાના કેમેરામાં કેદ કર્યો છે.

anushka sharma
1/5

હાલમાં જ તેના એરપોર્ટ લુક્સની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
2/5

અભિનેત્રી અનુષ્કા શર્મા 76માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરવાની છે, જેના માટે તે ફ્રાન્સ ગઈ છે.
3/5

અનુષ્કા શર્મા પાપારાઝીની ફેવરિટ અભિનેત્રીઓમાંની એક છે. પેપ્સ હંમેશા અભિનેત્રીને કેદ કરે છે,ક્યારેક વિરાટ કોહલી સાથે તો ક્યારેક એકલા.
4/5

જો કે આ વખતે પણ અભિનેત્રી પેપ્સની નજરથી બચી શકી નથી.
5/5

આ તસવીરોમાં તમે અનુષ્કા શર્માને સંપૂર્ણ બ્લેક એન્ડ વ્હાઈટ કોન્ટ્રાસ્ટ ડ્રેસમાં જોઈ શકો છો, જેમાં તે શાનદાર લુકમાં જોવા મળી રહી છે.
Published at : 21 May 2023 03:45 PM (IST)
Tags :
Anushka Sharmaવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
