શોધખોળ કરો
Nushrratt Bharuccha Photo: મરૂન અંકારા ગાઉનમાં ગોર્જિયસ લાગી નુસરત ભરુચા
Nushrratt Bharuccha Photo: બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા તેની ફિલ્મોની સાથે સાથે તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.

નુસરત ભરુચા
1/8

Nushrratt Bharuccha Photo: બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા તેની ફિલ્મોની સાથે સાથે તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.
2/8

નુસરત ભરૂચાએ ટૂંકા ગાળામાં જ પોતાના અદભૂત અભિનયથી વિશ્વભરના દર્શકોનું દિલ જીતી લીધું છે.
3/8

તે હાલમાં જ યો યો હની સિંહ સાથે જાહેરમાં જોવા મળી હતી. તેમણે ‘સૈયાં જી’ ગીતમાં સાથે કામ કર્યું છે.
4/8

આ દરમિયાન તેની અને હની સિંહ વચ્ચેના અફેરની પણ અફવા ઉડી હતી.
5/8

જો કે, બેમાથી કોઈએ પણ અફેરની ચર્ચાનું સમર્થન કર્યું નથી.
6/8

નુસરતે સાબિત કર્યું છે કે તે કોઈપણ પ્રકારની ભૂમિકા સુંદર રીતે ભજવી શકે છે.
7/8

આ સિવાય નુસરત તેના લુકના કારણે પણ ચર્ચામાં છે. નુસરતની સ્ટાઇલિશ સ્ટાઇલે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે
8/8

લેટેસ્ટ તસવીરોમાં નુસરત મરૂન અંકારા ગાઉનમાં જોવા મળી હી છે.
Published at : 11 May 2023 07:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
