શોધખોળ કરો
Swara Bhasker Reception: મલ્ટીકલર લહેંગામાં અદભૂત લાગી સ્વરા ભાસ્કર, ગ્રાન્ડ રિસેપ્શનની સુંદર તસવીરો આવી સામે
Swara Bhasker Reception Look: સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદના લગ્ન બાદ દિલ્હીમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેના પરિવાર સિવાય ઘણા સ્ટાર્સે પણ ભાગ લીધો હતો.
સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદ
1/8

Swara Bhasker Reception Look: સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદના લગ્ન બાદ દિલ્હીમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેના પરિવાર સિવાય ઘણા સ્ટાર્સે પણ ભાગ લીધો હતો.
2/8

સ્વરાના રિસેપ્શનની આ તસવીરો હાલમાં જ સામે આવી છે. જેમાં કપલ ખૂબ જ સુંદર અંદાજમાં જોવા મળ્યું હતું.
3/8

તસવીરોમાં સ્વરા મલ્ટીકલર લહેંગા સાથે પિંક બ્લાઉઝ પહેરેલી જોવા મળે છે.
4/8

અભિનેત્રીએ હેવી જ્વેલરી સાથે તેનો રિસેપ્શન લુક પૂર્ણ કર્યો હતો અને તે તેના મંગળસૂત્રને પણ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
5/8

બીજી તરફ સ્વરાના પતિ વિશે વાત કરીએ તો ફહાદ અહમદ પણ પીળા અને સફેદ રંગની શેરવાની પહેરીને ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.
6/8

ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદના લગ્ન સમારોહમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ અને ફિલ્મ અને રાજકીય જગતની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.
7/8

તસવીરોમાં સ્વરા અને ફહાદ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
8/8

આ સ્ટાર કપલના પ્રી-વેડિંગ અને વેડિંગ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
Published at : 16 Mar 2023 10:54 PM (IST)
આગળ જુઓ
Advertisement