શોધખોળ કરો
Bollywood Stars Cast Vote Live: દુબઈથી મત આપવા આવ્યો સલમાન, શાહરુખ, અમિતાભ અને આમિર ખાને પણ કર્યું વોટિંગ
Bollywood Stars Cast Vote: લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. અત્યાર સુધી સલમાન ખાનથી લઈને શાહરુખ સુધી ઘણા સેલેબ્સ વોટ કરી ચૂક્યા છે.

બોલિવૂડ સ્ટાર્સનું મતદાન
1/7

બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પણ પોતાનો મત આપ્યો છે. પિંક કલરના સૂટમાં તે સિમ્પલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
2/7

'એનિમલ' એક્ટર રણબીર કપૂર અને પ્રેમ ચોપરા વોટિંગ માટે એક સાથે આવ્યા હતા. બંનેએ મતદાન કર્યું છે.
3/7

બોલિવૂડ દબંગ સલમાન ખાન પણ મતદાન કરવા મતદાન મથક પર પહોચ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ભાઈજાન દુબઈથી મતદાન કરવા પહોંચ્યા હતા.
4/7

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને તેમના પત્ની જયા બચ્ચને પણ મતદાન કર્યું છે. આ બંને મતદાન કરવા માટે મુંબઈના જુહુમાં પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા.
5/7

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની સાથે તેમની પુત્રવધૂ ઐશ્વર્યા રાયે પણ પોતાનો મત આપ્યો છે. સફેદ કુર્તામાં તે સુંદર લાગી રહી હતી.
6/7

બોલિવૂડના 'ખલનાયક' સંજય દત્ત મતદાન કરવા પહોંચ્યા હતા. સંજય દત્ત શાનદાર સનગ્લાસ સાથે જીન્સ અને કલરફુલ શર્ટમાં જોવા મળ્યો હતો.
7/7

આમિર ખાન અને કિરણ રાવે લોકસભા ચૂંટણીના 5માં તબક્કામાં મતદાન કર્યું
Published at : 20 May 2024 06:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
