શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
' ડિરેક્ટર્સ મારી પ્રશંસા કરતા પણ કાસ્ટ નહોતા કરતા...', Delhi Crime બાદ Shefali Shahનો ખુલાસો
એક્ટ્રેસ શેફાલી શાહ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે
![એક્ટ્રેસ શેફાલી શાહ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/05/99264d1e5fec24e19ac5956146c10379166236147244774_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Shefali Shah
1/7
![એક્ટ્રેસ શેફાલી શાહ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. પરંતુ તેમ છતાં અનેક ડિરેક્ટરે તેને કાસ્ટ ન કરી નહોતી. આ અંગેનો ખુલાસો એક્ટ્રેસે પોતે કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/05/e4bde0eb46b8f32ef4b4207f5344b4d44d1ad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ શેફાલી શાહ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. પરંતુ તેમ છતાં અનેક ડિરેક્ટરે તેને કાસ્ટ ન કરી નહોતી. આ અંગેનો ખુલાસો એક્ટ્રેસે પોતે કર્યો છે.
2/7
![શેફાલી હાલમાં 'દિલ્હી ક્રાઈમ સીઝન 2'ને લઇને ચર્ચામાં છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે નિર્દેશક તેના કામના ખૂબ વખાણ કરતા હતા પરંતુ કાસ્ટ કરતા નહોતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/05/4efdd2f969559e8b1c92e99f32ded48e3e683.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શેફાલી હાલમાં 'દિલ્હી ક્રાઈમ સીઝન 2'ને લઇને ચર્ચામાં છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે નિર્દેશક તેના કામના ખૂબ વખાણ કરતા હતા પરંતુ કાસ્ટ કરતા નહોતા.
3/7
![સ્પોટબોય સાથેની વાતચીતમાં શેફાલીએ કહ્યું,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/05/86c3cbc8cde622a8c725d89a88bdcb9620aba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્પોટબોય સાથેની વાતચીતમાં શેફાલીએ કહ્યું, "મને લાગે છે કે વેબ સીરિઝ ‘દિલ્હી ક્રાઇમ’ કરતા પહેલા કોઈએ મારી ક્ષમતાને યોગ્ય રીતે ઓળખી ન હતી. મને હંમેશા ખૂબ પ્રેમ અને પ્રશંસા મળી છે, પરંતુ તેનાથી મને એટલુ કામ મળ્યું નથી.
4/7
![અભિનેત્રીએ કહ્યું, 'દિગ્દર્શકો અને ફિલ્મ નિર્માતાઓ કહેતા હતા કે હું એક મહાન અભિનેત્રી છું, પરંતુ મને કામ મળી રહ્યુ નહોતું. એવું નહોતું કે તેઓ મને કાસ્ટ કરી રહ્યા કે મને કામ આપી રહ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/05/3fb5ed13afe8714a7e5d13ee506003ddce499.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ કહ્યું, 'દિગ્દર્શકો અને ફિલ્મ નિર્માતાઓ કહેતા હતા કે હું એક મહાન અભિનેત્રી છું, પરંતુ મને કામ મળી રહ્યુ નહોતું. એવું નહોતું કે તેઓ મને કાસ્ટ કરી રહ્યા કે મને કામ આપી રહ્યા હતા.
5/7
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/05/2de40e0d504f583cda7465979f958a9843aec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
"તેમાં ખૂબ સમય લાગ્યો પરંતુ હું આજે જ્યાં છું તેને હું ખૂબ પ્રેમ કરું છું. તેને હિન્દીમાં કહેવામાં આવે છે, "દેર આયે દુરસ્ત આયે. હું ખૂબ જ ખુશ છું કે આખરે હું જે કામ કરવા માંગતી હતી તે કરવાનું મળી રહ્યું છે.
6/7
![નોંધનીય છે કે શેફાલી શાહની 'દિલ્હી ક્રાઈમ' નેટફ્લિક્સની સૌથી હિટ સિરીઝમાંથી એક છે. વર્ષ 2019માં રિલીઝ થયેલી તેની પ્રથમ સિઝન પણ લોકોને ખૂબ પસંદ આવી હતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/05/135007e7085979a7d5b41ce54c0e54d7eb363.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોંધનીય છે કે શેફાલી શાહની 'દિલ્હી ક્રાઈમ' નેટફ્લિક્સની સૌથી હિટ સિરીઝમાંથી એક છે. વર્ષ 2019માં રિલીઝ થયેલી તેની પ્રથમ સિઝન પણ લોકોને ખૂબ પસંદ આવી હતી
7/7
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/05/fac4ef5554f69012fe38d2f1d4e245a6a41bd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
Published at : 05 Sep 2022 12:42 PM (IST)
Tags :
Delhi Crime’s Shefali Shahવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)