શોધખોળ કરો
Dia Mirza- Mahima Chaudhry થી લઈ Natasa Stankovic સુધી લગ્નના છ મહિનામાં જ આપ્યા હતા મા બનવાના ખુશી સમાચાર
1/7

Actress Gave Pregnancy News After Few Days Of Wedding: બોલિવૂડમાં એવા ઘણા સેલેબ્સ છે જેઓ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. આજે અમે તમને તે અભિનેત્રીઓનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેમણે લગ્નના થોડા સમય પછી જ પ્રેગ્નન્સીના સમાચાર શેર કર્યા હતા. આ યાદીમાં દિયા મિર્ઝા, મહિમા ચૌધરી (Mahima Chaudhry), નતાશા સ્ટેનકોવિક(Natasa Stankovic)ના નામ પણ સામેલ છે.
2/7

બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ 15 ફેબ્રુઆરી 2021ના રોજ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના માત્ર દોઢ મહિના બાદ જ તેણે પ્રેગ્નન્સીના સમાચાર શેર કર્યા હતા. તેણે 14 મે 2021ના રોજ એક પુત્રને જન્મ આપ્યો હતો.
3/7

કોંકણા સેન શર્માએ 3 સપ્ટેમ્બર 2010ના રોજ બોયફ્રેન્ડ રણવીર શૌરી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 7 મહિના પછી, તેણે 15 માર્ચે એક પુત્રને જન્મ આપ્યો.
4/7

નતાશા સ્ટેનકોવિકે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા છે. આ કપલે માર્ચ 2020માં લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિના પછી, તેણે પ્રેગ્નન્સીના સમાચાર શેર કર્યા અને જુલાઈમાં એક પુત્રને જન્મ આપ્યો.
5/7

બોલિવૂડની સુંદર અભિનેત્રી મહિમા ચૌધરીએ વર્ષ 2006માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા દિવસો બાદ તેણે પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.
6/7

સાઉથની સુંદર અભિનેત્રી સારિકાએ કમલ હાસન સાથે લગ્ન કર્યા હતા. સારિકા લગ્નના છ મહિના પહેલા જ ગર્ભવતી બની હતી.
7/7

નેહા ધૂપિયાએ અભિનેતા અંગદ બેદી સાથે 10 મે 2018ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના છ મહિના પછી જ તેણે પુત્રી મેહરને જન્મ આપ્યો.
Published at : 17 Jan 2022 04:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
