શોધખોળ કરો
Janhvi Kapoor: જાહ્નવી કપૂરના શાનદાર પાર્ટી લૂક, તમે પણ કરી શકો ટ્રાય
Janhvi Kapoor: જાહ્નવી કપૂરના શાનદાર પાર્ટી લૂક, તમે પણ કરી શકો ટ્રાય

જાહ્નવી કપૂર
1/8

2023ને વિદાય આપવાનો સમય આવી ગયો છે. તમામ લોકો નવા વર્ષ 2024નું સ્વાગત કરવા માટે તૈયાર છે. શું તમે પણ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પાર્ટી કરવાનું આયોજન કરી રહ્યાં છો ? પાર્ટીમાં ક્યો ડ્રેસ પહેરવો તેને લઈને તમે વિચારી રહ્યા છો.
2/8

જાહ્નવી કપૂરના સ્ટાઈલિશ પાર્ટીવેર તમને સારો આઈડિયા આપી શકે છે. જાહ્નવી પાર્ટીઓમાં ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળે છે.
3/8

જાહ્નવીની સ્ટાઈલ અપનાવીને તમે પાર્ટીમાં ખૂબ જ સારા દેખાઈ શકો છો. એક્ટ્રેસના શાનદાર લૂક તમે ટ્રાય કરી શકો છો.
4/8

જાન્હવીએ શાનદાર આઉટફિટ સાથે મેચિંગ હીલ્સની પેર કરે છે. આ સિવાય આઉટફિટ મુજબ પોતાના વાળને પણ ખુલ્લા રાખે છે.
5/8

એક્ટ્રેસ જાહ્નવી કપૂર ઓછા મેકઅપમાં પણ શાનદાર આઉટફિટ પહેરી ખૂબ જ સુંદર દેખાય છે.
6/8

જાહ્નવી બોડીકોન ડ્રેસમાં એકદમ સ્ટાઇલિશ દેખાય છે. ચાહકો પણ તેના આ લૂકને પસંદ કરે છે.
7/8

જાહ્નવી કપૂર બોડીકોન લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે.
8/8

(તમામ તસવીરો જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ)
Published at : 30 Dec 2023 10:28 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
રાજકોટ