શોધખોળ કરો
Janhvi Kapoor Photos:બ્લેક લૂકમાં જાહ્નવી કપૂરનો કાતિલ અંદાજ, જુઓ શાનદાર તસવીરો
Janhvi Kapoor Photos:બ્લેક લૂકમાં જાહ્નવી કપૂરનો કાતિલ અંદાજ, જુઓ શાનદાર તસવીરો

જાહ્નવી કપૂર
1/7

Janhvi Kapoor Pics: બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે સોશિયલ મીડિયા પર તેનો બોસ લેડી લુક શેર કર્યો છે. તસવીરોમાં જાહ્નવી કપૂર બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
2/7

જાહ્નવી કપૂર તાજેતરમાં જ માલદીવ વેકેશનથી પાછી આવી છે અને પરત આવતાની સાથે જ અભિનેત્રીએ ચાહકો સાથે તેની આકર્ષક તસવીરો શેર કરી છે.
3/7

આ તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ થતાં જ ખળભળાટ મચી ગયો છે. આ તસવીરો અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે.
4/7

જાહ્નવી તેના લેટેસ્ટ ફોટોશૂટમાં તેના બ્લેક લુકમાં તબાહી મચાવી રહી છે. તેનો દરેક પોઝ તેને બોસ લેડી બનાવી રહ્યો છે.
5/7

અભિનેત્રીએ સ્મોકી મેકઅપ અને ગોલ્ડન ઈયર રિંગ્સ સાથે પોતાનો કિલર લુક પૂર્ણ કર્યો.
6/7

શેર કરાયેલી એક તસવીરમાં જાહ્નવી વરુણ ધવન, આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ, અનિલ કપૂર, વિદ્યા બાલન સાથે પોઝ આપી રહી છે.
7/7

તસવીરો શેર કરતી વખતે તેણે લખ્યું કે, હું દિગ્ગજો સાથે ફ્રેમમાં રહીને ખૂબ ખુશ છું.
Published at : 12 Dec 2022 10:13 PM (IST)
આગળ જુઓ
Advertisement