શોધખોળ કરો
Katrina Kaif Pics: ગ્રીન ટ્રાંસપરન્ટ સાડીમાં ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે કેટરીના કૈફ
બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેની સુંદર સાડી જોવા મળી રહી છે.

કેટરિના કૈફ
1/8

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેની સુંદર સાડી જોવા મળી રહી છે.
2/8

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. કેટરિના તેના શાનદાર અભિનય અને સુંદરતાના કારણે લાખો દિલો પર રાજ કરે છે.
3/8

કેટરીના કૈફે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો સુંદર સાડી લુક જોવા મળી રહ્યો છે.
4/8

લીલા રંગની પારદર્શક સાડીમાં પોઝ આપતાં કેટરીના ખુબ જ સુંદર લાગી રહી છે.
5/8

ગ્રીન ટ્રાન્સપરન્ટ સાડીમાં કેટરિનાનો આ લુક તેના ફિલ્મફેર એવોર્ડ ફંક્શન દરમિયાનનો છે.
6/8

કેટરીના કૈફ એવોર્ડ ફંક્શનમાં પતિ વિકી કૌશલ સાથે પોઝ આપતી જોવા મળી હતી.
7/8

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીના કૈફ પાસે આ દિવસોમાં ઘણી બેક ટુ બેક ફિલ્મો છે.
8/8

સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 સિવાય કેટરીના કૈફ મેરી ક્રિસમસ અને ભૂત પોલીસમાં જોવા મળશે.
Published at : 31 Aug 2022 09:34 PM (IST)
Tags :
Katrina Kaifઆગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ધર્મ-જ્યોતિષ
એસ્ટ્રો
દેશ