શોધખોળ કરો
Lata Mangeshkar Last Rites Photo : લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા સ્ટાર્સ, જુઓ તસવીરો
1/7

સ્વર કોકિલા લતા મંગેશકર આપણી વચ્ચે નથી રહ્યા. લતા દીદીએ રવિવારે સવારે 8 વાગે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. નમ આંખો સાથે સ્ટાર્સ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરે પહોંચી રહ્યા છે.
2/7

ફિલ્મ અભિનેતા અનુપમ ખેર લતા મંગેશકરના ઘરે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
3/7

જાણીતા ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલી લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
4/7

બૉલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ લતા દીદીને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે ભીની આંખો સાથે તેમના ઘરે પહોંચ્યા હતા.
5/7

ફિલ્મ અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ લતા મંગેશકરને અંતિમ વિદાય આપવા તેમના ઘરે પહોંચી હતી.
6/7

અમિતાભ બચ્ચન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
7/7

જાણીતા લેખક જાવેદ અખ્તર અને ફિલ્મ નિર્દેશક આશુતોષ ગોવારિકર લતા દીદીને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા.
Published at : 06 Feb 2022 04:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
