શોધખોળ કરો
Latest Photos : ફેટમાંથી ફિટ થઇ ગઇ મિસ યૂનિવર્સ Harnaaz Sandhu, લોકો બોલ્યા- 'તુ આટલી સુંદર છો....'

ફાઇલ તસવીર
1/7

Harnaaz Sandhu latest Photos : પંજાબની રહેવાસી હરનાઝ સંધૂ દરરોજ જુદીજુદી રીતના ગેટઅપમાં કરી રહી છે. વર્ષ 2021 માં જ્યારે હરનાઝ સંધૂએ મિસ યૂનિવર્સનો ખિતાબ જીત્યો તો દરેક ભારતવાસીનું માથુ ઉંચુ થઇ ગયુ.
2/7

હરનાઝ સંધૂ માત્ર એક નામ જ નહીં પરંતુ ખુદમાં એક બ્રાન્ડ બની ચૂકી છે. હરનાઝ સંધૂ જ્યાં હોય છે ત્યાં ભીડ તેની પાછળ હોય છે, લોકો તેની એક ઝલક મેળવવા તરસે છે.
3/7

હરનાઝ સંધૂ પણ પોતાના ચાહકોનુ ખુબ ખ્યાલ રાખે છે અને હંમેશા પોતાની કોઇ ઇવેન્ટમાં લોકોને મળતી રહે છે.
4/7

હરનાઝ સંધૂ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાની સુંદર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
5/7

મિસ યૂનિવર્સ બન્યા બાદ હરનાઝ સંધૂનુ વજન ખુબ વધી ગયુ હતુ, જેના કારણે તેને સોશ્યલ મીડિયા પર ખરાબ રીતે લોકોએ ટ્રૉલ કરી હતી, જોકે, ટ્રૉલિંગ પર હરનાઝ ચુપ રહી અને હવે તેને ટ્રૉલર્સ પર પલટવાર કર્યો છે.
6/7

તાજેતરમાં જ હરનાઝ સંધૂએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખુબ ફિટ દેખાઇ રહી છે. હરનાઝ સંધૂ પહેલાથી પણ વધુ ફિટ અને ગ્લેમરસ લાગી રહી છે.
7/7

તસવીરોમાં તમે જોઇ શકો છો કે મિસ યૂનિવર્સે ઓફ ફાઇટ કલરનો શોર્ટ ડ્રેસની સાથે વ્હાઇટ કલરનો જ કૉટ કેરી કર્યો છે, જેમાં તે ખુબ પ્રિન્ટ લાગી રહી છે.
Published at : 26 Jun 2022 11:05 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
