શોધખોળ કરો
Photos : ફોટોશૂટ દરમિયાન એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા જહાન્વી અને વરૂણ
Bawaal: અભિનેતા વરુણ અને જ્હાન્વી કપૂર હાલ તેમની ફિલ્મ 'બવાલ'ને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર બંનેનું ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ સામે આવ્યું છે. જેને લઈને ઈન્ટરનેટનો પારો વધી ગયો છે.

Janhvi Kapoor and Varun Dhawan
1/6

જાહ્નવી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે વરુણ ધવન સાથે ખૂબ રોમાંચક પોઝ આપી રહી છે.
2/6

આ તસવીરોમાં જાહ્નવી અને વરુણ ધવન બ્લેક આઉટફિટમાં કેમેરા સામે પોઝ આપતા ખૂબ જ હોટ લાગી રહ્યા છે.
3/6

જ્હાન્વી અને વરુણની આ તમામ તસવીરો બ્લેક એન્ડ વ્હાઇટ છે. દરેક તસવીરમાં બંને એકથી એક પોઝ આપી રહ્યાં છે. જેના પરથી ચાહકોની આંખો હટાવવાનું મુશ્કેલ બની ગયું છે.
4/6

જાહ્નવી કપૂરે ફોટોશૂટ માટે બ્લેક ઑફ શોલ્ડર ડીપનેક ડ્રેસ પહેર્યો છે. અભિનેત્રીએ ખુલ્લા વાંકડિયા વાળ અને સટલ મેકઅપ સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો.
5/6

બીજી તરફ, વરુણ પણ બ્લેક લેધર જેકેટ પહેરીને આ ફોટોશૂટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. જ્હાન્વી સાથેની તેની કેમેસ્ટ્રી ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે.
6/6

વરુણ અને જાહ્નવીની આ તસવીરો ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. અભિનેત્રીની આ પોસ્ટ પર થોડી જ મિનિટોમાં 15 હજારથી વધુ લાઈક્સ આવી ગઈ છે. જણાવી દઈએ કે બંનેની ફિલ્મ 'બવાલ' 21 જુલાઈએ રિલીઝ થશે.
Published at : 19 Jul 2023 09:22 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
