શોધખોળ કરો
Giorgia Andriani Photos: અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીનો રોયલ અવતાર
Giorgia Andriani Photos: અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે. તે પોતાની હોટનેસ એવી રીતે ફેલાવે છે કે ઇન્ટરનેટ પર આગ લાગી જાય છે.

જ્યોર્જિયા એન્ડ્રિયા
1/7

Giorgia Andriani Photos: અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે. તે પોતાની હોટનેસ એવી રીતે ફેલાવે છે કે ઇન્ટરનેટ પર આગ લાગી જાય છે.
2/7

ફોટોમાં, જ્યોર્જિયા એન્ડ્રિયા ટ્રેડિશનલ લુક જોવા મળી રહી છે.
3/7

તેમણે કેમેરાની સામે બિકીની પહેરીને ઘણીવાર સિઝલિંગ પોઝ આપ્યા છે, જેનાથી ઈન્ટરનેટ પર ખળભળાટ જાય છે.
4/7

ફેન્સ કોમેન્ટ સેક્શનમાં ફાયર અને હાર્ટ ઇમોજી શેર કરી રહ્યાં છે. દરેક તેના હોટ લુકના વખાણ કરી રહ્યા છે.
5/7

જ્યોર્જિયા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે અને અવારનવાર તેના બોલ્ડ ફોટો અને વીડિયો પોસ્ટ કરે છે.
6/7

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લીધા બાદ અરબાઝ ખાન છેલ્લા ઘણા સમયથી જ્યોર્જિયાને ડેટ કરી રહ્યો છે.
7/7

જ્યોર્જિયા અવારનવાર અરબાઝ સાથે ફેમિલી ફંક્શન અથવા અન્ય કોઈ ઈવેન્ટમાં જોવા મળે છે.
Published at : 11 Nov 2023 10:56 PM (IST)
Tags :
Gujarati News Gujarat News World News Giorgia Andriani ABP Live ABP Asmita News Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live Arbaaz Khan Arbaaz-khan /bollywoodવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
