શોધખોળ કરો
Randeep Hooda Weeding: રણદીપ હુડ્ડાના વેડિંગ સરેમનીની તસવીરો થઇ વાયરલ, લીનની ટ્રેડિશનલ મણિપુર વેડિંગ આઉટફિટમાં બેહદ સુંદર તસવીરો
રણદીપ હુડ્ડા લીન લેશરામ સાથે લગ્નસૂત્રમાં બંધાઇ ગયા. અભિનેતાની બહેને સોશિયલ મીડિયા પર લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે. જે વાયરલ થઈ છે.

રણદીપ હુડ્ડા, લીન લેશરામ વેડિંગ સેરેમની તસવીર ( ઇમેજ - ઇન્સ્ટાગ્રામમાંથી)
1/8

Randeep Hooda Weeding: રણદીપ હુડ્ડા લીન લેશરામ સાથે લગ્નસૂત્રમાં બંધાઇ ગયા. અભિનેતાની બહેને સોશિયલ મીડિયા પર લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે. જે વાયરલ થઈ છે.
2/8

અભિનેતા રણદીપ હુડ્ડાએ ગઈકાલે એટલે કે 29મી નવેમ્બરે ઈમ્ફાલમાં તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે ભવ્ય લગ્ન કર્યા હતા. બંનેના આ સિમ્પલ મેરેજ ફંકશનની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.
3/8

આ દરમિયાન, રણદીપની બહેન અંજલિ હુડ્ડાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની કેટલીક અનસીન તસવીરો શેર કરી છે.
4/8

આમાંની એક તસવીરમાં રણદીપ હુડ્ડાના માતા-પિતા પણ જોવા મળે છે. જેણે લગ્ન માટે પરફેક્ટ મણિપુરી પોશાક પહેર્યો છે.
5/8

અંજિલે તેની વહાલી ભાભી લીન પર ખૂબ પ્રેમ વરસાવ્યો અને તેની ઘણી તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.
6/8

આ તસવીરોને શેર કરતા અંજલિએ લખ્યું કે, દુનિયાની સૌથી ખૂબસૂરત દુલ્હન...
7/8

લીન લેશરામની આ તસવીરો તે વેડિંગ હોલમાં ગઈ હતી ત્યારની છે. તસ્વીરોમાં દુલ્હન લીન મરૂન કલરના વેડિંગ ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહી છે.
8/8

લીને વેડિંગમાં મણિપુરી પરંપરાગત પોશાક પહેર્યો હતો. આ દરમિયાન રણદીપ હુડ્ડા પણ સફેદ ધોતી-કુર્તામાં જોવા મળ્યો હતો
Published at : 30 Nov 2023 04:10 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
