શોધખોળ કરો

Sanya Malhotra House: મુંબઇમાં 14 કરોડના લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહે છે 'જવાન'ની એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા

Sanya Malhotra Home: ફિલ્મ 'જવાન'માં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીતનાર એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા મુંબઈમાં એક લક્ઝરી હાઉસમાં રહે છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/7

2/7
સાન્યા મલ્હોત્રા પણ શાહરૂખ ખાનની તાજેતરમાં રિલીઝ થયેલ બમ્પર હિટ ‘જવાન’માં મહત્વની ભૂમિકામાં જોવા મળી છે. સાન્યાએ તેના એક્શનથી ભરપૂર પાત્રને ખૂબ સારી રીતે નિભાવ્યું છે. આજે અમે તમને સાન્યા મલ્હોત્રાનું ઘર બતાવીશું.

3/7
સાન્યા મલ્હોત્રાએ ગત દિવાળીએ પોતાના સપનાનું ઘર ખરીદ્યું હતું. લગભગ સાડા 14 કરોડ રૂપિયાની કિંમતના આ ઘરની ખાસ વાત એ છે કે તે હૃતિક રોશન જેવી સેલિબ્રિટીઓની પાડોશી છે.

4/7
મુંબઈના પોશ વિસ્તાર જુહુ વર્સોવા લિંક રોડ પર સ્થિત આ એપાર્ટમેન્ટને સાન્યાએ ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે. જેની તસવીરો તે અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

5/7
સાન્યાના ઘરમાં તમને ફ્લોર પર લાકડાનું કામ અને દિવાલો પર સફેદ પેઇન્ટિંગ જોવા મળશે. ઘરમાં અરીસાની દીવાલ પણ છે. જ્યાં એક્ટ્રેસ અવારનવાર ફોટોશૂટ કરાવે છે.

6/7
સાન્યાના ઘરની બાલ્કની પણ ઘણી મોટી છે. જ્યાં અભિનેત્રીએ ઝૂલાની સાથે વૃક્ષારોપણ પણ કર્યું છે.

7/7
આ લક્ઝુરિયસ હાઉસ પહેલા સાન્યા વન BHK એપાર્ટમેન્ટમાં રહેતી હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Rain:  જસદણ અને વિંછીયામાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, ખેતરોમાં પાણી હાલતા થયા

હવે આ વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 

Gujarat Rain: ભાવનગર, અમરેલી, સુરત,ભરૂચમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી

Amreli Rain: અમરેલી જિલ્લામાં વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 

ABP Premium

વિડિઓઝ

Gujarat Heavy Rain : સતત બીજા દિવસે આફતનો વરસાદ , કચ્છ અને તળાજામાં કરા સાથે ખાબક્યો વરસાદGujarat Mini Cyclone : ગુજરાતમાં ત્રાટકેલા મીની વાવાઝોડાએ લીધો 14નો ભોગAhmedabad ED Raid : વકફ સંપતિમાં ગેરકાયદે વહિવટ મામલે અમદાવાદમાં એક સાથે 8 સ્થળે EDના દરોડાGujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 3 કલાકમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી? જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain:  જસદણ અને વિંછીયામાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, ખેતરોમાં પાણી હાલતા થયા
Rajkot Rain: જસદણ અને વિંછીયામાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, ખેતરોમાં પાણી હાલતા થયા
હવે આ વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
હવે આ વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: ભાવનગર, અમરેલી, સુરત,ભરૂચમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: ભાવનગર, અમરેલી, સુરત,ભરૂચમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
Amreli Rain: અમરેલી જિલ્લામાં વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Amreli Rain: અમરેલી જિલ્લામાં વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Weather :રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, આ તારીખ સુધી વરસાદની અંબાલાલની આગાહી

માવઠાનો મારઃ કમોસમી વરસાદે ગુજરાતમાં 14 લોકોનો ભોગ લીધો, ક્યાં થયા સૌથી વધુ મોત ? જાણો

ગુજરાતના ક્રિકેટરની દુષ્કર્મ કેસમાં ધરપકડ, મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે આઇપીએલ

આવતીકાલે રાજ્યના 15 જિલ્લામાં યોજાશે મોકડ્રીલ, જાણો તમામ જિલ્લાઓના નામ?

Embed widget