શોધખોળ કરો
એવોર્ડ્સ નાઇટમાં પહોંચ્યા ઉર્વશી રૌતેલા, માનુષી છિલ્લર સહિતના આ સ્ટાર્સ, જુઓ તસવીરો
તાજેતરમાં દુબઈમાં ફિલ્મફેર મિડલ ઈસ્ટ અચીવર્સ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો.

Filmfare award show
1/8

તાજેતરમાં દુબઈમાં ફિલ્મફેર મિડલ ઈસ્ટ અચીવર્સ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો.
2/8

તાજેતરમાં દુબઇમાં ફિલ્મફેર મિડલ ઇસ્ટ એચીવર્સ નાઇટનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટીવી અને બોલિવૂડના અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા.
3/8

આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને અભિનેત્રી માનુષી છિલ્લર યલો અને પિંક કલરનું ઑફ-શોલ્ડર ગાઉન પહેરીને આવી હતી. તેણે આ થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કર્યા હતા
4/8

ઉર્વશી રૌતેલાએ બ્રાઈટ પિંક શિમરી ગાઉન પહેર્યું હતું, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
5/8

રાખી સાવંતે ગુલાબી રંગનો રફલ હેવી ગાઉન પહેર્યું હતું . તે પોતાના બોયફ્રેન્ડ આદિલ સાથે ઈવેન્ટમાં પહોંચી હતી.
6/8

ભૂમિ પેડનેકર હંમેશની જેમ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી હતી. તેણે સ્ટ્રેપલેસ થાઈ-હાઈ સ્લિટ વ્હાઈટ ગાઉન પહેર્યું હતું.સાઉથની બ્યુટી તમન્ના ભાટિયા આ દરમિયાન સિન્ડ્રેલા લુકમાં જોવા મળી હતી.
7/8

ભૂમિ પેડનેકર હંમેશની જેમ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી હતી. તેણે સ્ટ્રેપલેસ થાઈ-હાઈ સ્લિટ વ્હાઈટ ગાઉન પહેર્યું હતું.
8/8

શહેનાઝ ગિલ પણ આ ઈવેન્ટમાં પહોંચી હતી. તેણે બ્લેક કલરનો ઓફ શોલ્ડર બોડી ફિટિંગ ગાઉન પહેર્યો હતો. તે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ દેખાતી હતી.
Published at : 20 Nov 2022 02:15 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
