શોધખોળ કરો
બોલીવૂડની આ હોટ એક્ટ્રેસે સાજીદ ખાન પર લગાવ્યા ગંભીર આરોપ, ટ્વિટર પર ટેગ કરી પૂછ્યા સવાલ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/20024922/sajid-khan.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![આ એ સમય હતો જ્યારે 2015માં શર્લિનના પિતાનું નિધન થયું હતું અને તે કામના કારણે સાજિદ ખાનને મળવા પહોંચી હતી. પરંતુ આ દરમિયાન સાજિદે તેની સાથે યોગ્ય રીતે વ્યવ્હાર ન કર્યો અને જે કર્યું તે હરકત ન તો યાદ રાખવા લાયક છે અને ન તો ભુલવા જેવી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/20024501/Sherlyn3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ એ સમય હતો જ્યારે 2015માં શર્લિનના પિતાનું નિધન થયું હતું અને તે કામના કારણે સાજિદ ખાનને મળવા પહોંચી હતી. પરંતુ આ દરમિયાન સાજિદે તેની સાથે યોગ્ય રીતે વ્યવ્હાર ન કર્યો અને જે કર્યું તે હરકત ન તો યાદ રાખવા લાયક છે અને ન તો ભુલવા જેવી.
2/5
![શર્લિન ચોપરાએ આજે બપોરે એક ટ્વિટ કર્યું જેને જોઈ દરેકના હોંશ ઉડી ગયા હતા. ટ્વિટમાં સાજિદ ખાનને સવાલ પુછતા શર્લિન ચોપરાએ સાજિદ પર મોટા અને ગંભીર આરોપ લગાવ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/20024447/Sherlyn2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શર્લિન ચોપરાએ આજે બપોરે એક ટ્વિટ કર્યું જેને જોઈ દરેકના હોંશ ઉડી ગયા હતા. ટ્વિટમાં સાજિદ ખાનને સવાલ પુછતા શર્લિન ચોપરાએ સાજિદ પર મોટા અને ગંભીર આરોપ લગાવ્યા છે.
3/5
![આ ટ્વિટમાં શર્લિને સાજિદ ખાન પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. તેનું કહેવું છે કે જ્યારે તે 2015માં તેને મળવા પહોંચી હતી ત્યારે કંઈક એવું થયું જે કદાચ ક્યારેય ન થવું જોઈતું હતું અને તેણે ક્યારેય તેની કલ્પના નહોતી કરી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/20024435/Sherlyn1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ટ્વિટમાં શર્લિને સાજિદ ખાન પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. તેનું કહેવું છે કે જ્યારે તે 2015માં તેને મળવા પહોંચી હતી ત્યારે કંઈક એવું થયું જે કદાચ ક્યારેય ન થવું જોઈતું હતું અને તેણે ક્યારેય તેની કલ્પના નહોતી કરી.
4/5
![વર્ષ 2018માં #MeToo Movement દરમિયાન પણ સાજિદ ખાન પર યૌન ઉત્પીડનના ઘણા આરોપ લાગ્યા હતા. એ સમયે મંદના કરીમી, સલોની ચોપડા, સિમરન સૂરી, મરીના કુંવર અને પત્રકાર કરિશ્મા ઉપાધ્યાયએ તેના પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આજ કારણે તેને હાઉસફૂલ 4 માંથી કાઢી નાખવામાં આવ્યો હતો. જ્યારે આ આરોપ તેના પર લાગ્યો ત્યારે તે આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/20024402/sajid-khan.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ષ 2018માં #MeToo Movement દરમિયાન પણ સાજિદ ખાન પર યૌન ઉત્પીડનના ઘણા આરોપ લાગ્યા હતા. એ સમયે મંદના કરીમી, સલોની ચોપડા, સિમરન સૂરી, મરીના કુંવર અને પત્રકાર કરિશ્મા ઉપાધ્યાયએ તેના પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આજ કારણે તેને હાઉસફૂલ 4 માંથી કાઢી નાખવામાં આવ્યો હતો. જ્યારે આ આરોપ તેના પર લાગ્યો ત્યારે તે આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યો હતો.
5/5
![હાલમાં જ દિવંગત અભિનેત્રી જિયા ખાનની બહેન કરિશ્માએ પણ સાજિદ પર કંઈક આવો જ આરોપ લગાવ્યો છે. જે મુજબ હાઉસફુલની શૂટિંગ દરમિયાન જિયા ખાન સાથે પણ સાજિદે ખરાબ વ્યવહાર કર્યો હતો. જેનાથી જિયા ખૂબ જ દુખી હતી. પરંતુ તે ન્યૂ કમર હતી એટલે કંઈ ન કરી શકી. સાજિદ એ સમયે હાઉસફૂલ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/20024351/jia-khan.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં જ દિવંગત અભિનેત્રી જિયા ખાનની બહેન કરિશ્માએ પણ સાજિદ પર કંઈક આવો જ આરોપ લગાવ્યો છે. જે મુજબ હાઉસફુલની શૂટિંગ દરમિયાન જિયા ખાન સાથે પણ સાજિદે ખરાબ વ્યવહાર કર્યો હતો. જેનાથી જિયા ખૂબ જ દુખી હતી. પરંતુ તે ન્યૂ કમર હતી એટલે કંઈ ન કરી શકી. સાજિદ એ સમયે હાઉસફૂલ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યો હતો.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)