શોધખોળ કરો

Diwali 2024: સોનાક્ષી-ઝહીરથી રકુલ-જેકી સુધી, લગ્ન બાદ પહેલીવાર દિવાળી મનાવશે આ કપલ્સ, લિસ્ટ...

અમે તમને તે સ્ટાર્સનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. જેઓ આ વર્ષે લગ્ન બાદ તેમની પહેલી દિવાળી ઉજવશે

(તસવીર- એબીપી લાઇવ)

1/8
Celebs Who Will Celebrate First Diwali After Marriage: વર્ષ 2024માં બૉલીવૂડના ઘણા સેલેબ્સે લગ્ન કર્યા અને સ્થાયી થયા. હવે આ કપલ તેમની પહેલી દિવાળી ઉજવવા જઈ રહ્યું છે. નીચે યાદી જુઓ.  દિવાળીનો તહેવાર હવે ખૂબ નજીક છે. માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ બોલિવૂડ સેલેબ્સ પણ આ દિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આવી સ્થિતિમાં અમે તમને તે સ્ટાર્સનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. જેઓ આ વર્ષે લગ્ન બાદ તેમની પહેલી દિવાળી ઉજવશે. જુઓ યાદીમાં કોણ કોણ સામેલ છે.

2/8
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ - આ યાદીમાં પહેલું નામ અભિનેત્રી સોનાક્ષી સિંહાનું છે. જેણે આ વર્ષે 23 જૂને એક્ટર ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા.

3/8
રકુલ પ્રીત અને જેકી ભગનાની - બોલીવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહે વર્ષ 2024ની શરૂઆતમાં અભિનેતા જેકી ભગનાની સાથે લગ્ન કર્યા હતા. હવે આ કપલ આ વર્ષે પહેલી દિવાળી સાથે મનાવવા જઈ રહ્યું છે.

4/8
રકુલ અને જેકીના લગ્ન 22 ફેબ્રુઆરીએ ગોવામાં થયા હતા. જેમાં અક્ષય કુમાર સહિત ઘણા મોટા સેલેબ્સે ભાગ લીધો હતો.

5/8
કૃતિ ખરબંદા-પુલકિત સમ્રાટ - અભિનેતા પુલકિત સમ્રાટ પણ આ વર્ષે અભિનેત્રી કૃતિ ખરબંદા સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. આવી સ્થિતિમાં આ દિવાળી લગ્ન પછી કપલની પહેલી દિવાળી હશે.

6/8
તાજેતરમાં જ બંનેએ તેમની પ્રથમ કરવા ચોથની ઉજવણી કરી હતી. જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

7/8
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ – બોલિવૂડની સુંદર અભિનેત્રી અદિતિ રાવ હૈદરીનું નામ પણ આ યાદીમાં સામેલ છે. જેમણે થોડા સમય પહેલા અભિનેતા સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યા છે.

8/8
લગ્ન બાદ આ કપલ પોતાની પહેલી દિવાળી પણ સાથે મનાવવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે બંનેએ ખૂબ જ સાદગીથી મંદિરમાં લગ્ન કર્યા હતા.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

BRICS Summit 2024: પીએમ મોદીએ બ્રિક્સમાં આતંકવાદ પર કર્યો પ્રહાર! ચીન-રશિયા સામે કહ્યું- બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી

EXCLUSIVE: કાળિયાર નહીં, આ કારણે સલમાન ખાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ, દિલ્હી પોલીસ સામે કર્યો મોટો ખુલાસો

CM Letter: જયેશ રાદડિયાનો મુખ્યમંત્રીને પત્ર, 'અતિવૃષ્ટિથી પાક નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપો...'

Myths Vs Facts: પ્રેગ્નન્સી દરમિયાન હેર કટ કરાવવાથી બાળકની આંખ પર પડે છે વિપરિત અસર, જાણો શું કહે છે નિષ્ણાત

ABP Premium

વિડિઓઝ

Vav By Poll Election : ગેનીબેનના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોરેને નોંધાવી અપક્ષ ઉમેદવારીDharamshi Patel Funrel: સમાજસેવક ધરમશીની અંતિમ યાત્રામાં હિબકે ચઢ્યું આખું ગામCyclone Dana: 24મી ઓક્ટોબરે દેશના આ રાજ્યો પર ‘દાના’ની અસર..ગુજરાત પર કેટલી અસર?Surat :ટેકઓફ થયાના 20 મીનિટમાં ગોવા જતી ફ્લાઈટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BRICS Summit 2024: પીએમ મોદીએ બ્રિક્સમાં આતંકવાદ પર કર્યો પ્રહાર! ચીન-રશિયા સામે કહ્યું- બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી
BRICS Summit 2024: પીએમ મોદીએ બ્રિક્સમાં આતંકવાદ પર કર્યો પ્રહાર! ચીન-રશિયા સામે કહ્યું- બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી
EXCLUSIVE: કાળિયાર નહીં, આ કારણે સલમાન ખાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ, દિલ્હી પોલીસ સામે કર્યો મોટો ખુલાસો
EXCLUSIVE: કાળિયાર નહીં, આ કારણે સલમાન ખાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ, દિલ્હી પોલીસ સામે કર્યો મોટો ખુલાસો
CM Letter: જયેશ રાદડિયાનો મુખ્યમંત્રીને પત્ર, 'અતિવૃષ્ટિથી પાક નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપો...'
CM Letter: જયેશ રાદડિયાનો મુખ્યમંત્રીને પત્ર, 'અતિવૃષ્ટિથી પાક નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપો...'
Myths Vs Facts: પ્રેગ્નન્સી દરમિયાન હેર કટ કરાવવાથી બાળકની આંખ પર પડે છે વિપરિત અસર, જાણો શું કહે છે નિષ્ણાત
Myths Vs Facts: પ્રેગ્નન્સી દરમિયાન હેર કટ કરાવવાથી બાળકની આંખ પર પડે છે વિપરિત અસર, જાણો શું કહે છે નિષ્ણાત
America: આ રાજ્યોમાં McDonald બર્ગર ખાવાથી ફેલાયો E. coli વાયરસ, એકે જીવ ગુમાવ્યો-ડઝનેક બીમાર

Diwali 2024: શું તમે પણ દિવાળીને લઈને મૂંઝવણમાં છો, તો આ રહી કન્ફર્મ તારીખ

Diwali 2024: દિવાળીમાં પોતાને કેવી રાખશો સુરક્ષિત, પ્રદૂષણથી બચવા માટે ફોલો કરો આ જરૂરી ટિપ્સ

IND vs NZ 2nd Test: વોશિંગ્ટન સુંદરને પ્લેઇંગ-11માં સ્થાન મળશે કે નહીં? ગંભીરે પુણે ટેસ્ટ અગાઉ આપ્યો જવાબ

Embed widget