શોધખોળ કરો
Tamannaah Pics: રેડ લૂકમાં એરપોર્ટ પર સ્પૉટ થઇ તમન્ના ભાટિયા, જુઓ તસવીરો
બોલિવૂડ અને સાઉથ એક્ટ્રેસ તમન્ના ભાટિયાની ફરી એકવાર બોલ્ડ તસવીરો વાયરલ થઇ રહી છે

તમન્ના ભાટિયા
1/10

બોલિવૂડ અને સાઉથ એક્ટ્રેસ તમન્ના ભાટિયાની ફરી એકવાર બોલ્ડ તસવીરો વાયરલ થઇ રહી છે
2/10

હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા એરપોર્ટ પર ખૂબસૂરત લુકમાં જોવા મળી હતી.
3/10

અભિનેત્રી ગ્લેમરસ અંદાજમાં એરપોર્ટ પર પહોંચી હતી.
4/10

દરમિયાન તમન્ના ભાટિયાએ પોઝ આપ્યા હતા. તેણે લાલ પેન્ટ સાથે મેચિંગ કલરનું ટોપ કેરી કર્યું હતું.
5/10

તમન્ના ભાટિયાનો રેડ લૂક જોઈને ફેન્સ તેના લૂકની પ્રશંસા કરી રહ્યા છે
6/10

તાજેતરમાં જ તમન્ના રિતેશ દેશમુખ સાથે ફિલ્મ 'પ્લાન એ પ્લાન બી'માં જોવા મળી હતી. આ પહેલા તે 'બબલી બાઉન્સર'માં પણ જોવા મળી હતી.
7/10

તમન્ના ભાટિયા આ દિવસોમાં તેના આગામી પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ સાઉથની ફિલ્મ 'ભોલા શંકર' છે.
8/10

'ભોલા શંકર'માં તમન્ના ભાટિયા ઉપરાંત કીર્તિ સુરેશ, ચિરંજીવી અને રશ્મિ ગૌતમ જેવા દિગ્ગજ સ્ટાર્સ જોવા મળશે.
9/10

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
10/10

તમન્ના ભાટિયા
Published at : 27 Oct 2022 11:07 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
રાજકોટ
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
