શોધખોળ કરો
'કાંટા લગા ' ગર્લની આ તસવીરો જોઈ તમારા દિલની ધડકન વધી જશે, પૂલમાં કરાવ્યું હોટ ફોટોશૂટ
'કાંટા લગા ' ગર્લની આ તસવીરો જોઈ તમારા દિલની ધડકન વધી જશે, પૂલમાં કરાવ્યું હોટ ફોટોશૂટ

શેફાલી જરીવાલા
1/7

Shefali jariwala swimming Pool Photos: બિગ બોસ 13 ની સ્પર્ધક શેફાલી જરીવાલા ભલે ટીવી કે મ્યુઝિક આલ્બમની દુનિયામાં એક્ટિવ હોય કે ન હોય, પરંતુ સોશિયલ મીડિયાની દુનિયામાં ઘણી એક્ટિવ રહે છે.
2/7

શેફાલી ઈન્સ્ટાગ્રામ પર તેના એક કરતા વધુ હોટ ફોટો શેર કરીને તેના ચાહકોના દિલની ધડકન વધારી દે છે.
3/7

તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ખૂબ જ હોટ ફોટા શેર કર્યા છે, જેમાં તે સ્વિમિંગ પૂલમાં જોવા મળી રહી છે.
4/7

ફોટામાં અભિનેત્રી બ્લેક બિકીની પહેરીને અલગ-અલગ પોઝ આપી રહી છે.
5/7

એક્ટ્રેસની આ તસવીરો જોઈને ફેન્સ તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.
6/7

જો કે, આ પહેલીવાર નથી જ્યારે શેફાલીએ તેની હોટ બિકીની ફોટા શેર કર્યા હોય. અભિનેત્રીએ ભૂતકાળમાં ઘણી વખત આવી તસવીરોથી ઇન્ટરનેટ પર આગ લગાવી છે.
7/7

શેફાલી સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે.અભિનેત્રી તેના પતિ પરાગ ત્યાગી સાથે પણ હોટ ફોટો શેર કરતી રહે છે.
Published at : 11 Jul 2023 10:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આઈપીએલ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
