શોધખોળ કરો
Rubina Dilaik Pics: કેપટાઉનમાં રુબીના દિલૈકનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ

રુબીના દિલૈક
1/6

ટીવીની જાણીતી અભિનેત્રી રૂબીના દિલૈકનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. રૂબીના બિગ બોસ 14ની વિનર પણ રહી ચૂકી છે.
2/6

આ દિવસોમાં રૂબીના રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડી 12ના શૂટિંગમાં વ્યસ્ત છે.
3/6

રૂબીનાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં અભિનેત્રી કેપટાઉનના પોઝ આપતી જોવા મળી રહી છે.
4/6

આ લેટેસ્ટ તસવીરોમાં રૂબીના ગ્રે કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે
5/6

રૂબીના ખતરોં કે ખિલાડીના સેટ પરથી તેના નવા ફોટા અને વીડિયો શેર કરી રહી છે.
6/6

રૂબીના હવે ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરી છે. રૂબીનાએ હાલમાં જ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે.(All Photo Instagram)
Published at : 12 Jul 2022 10:03 PM (IST)
આગળ જુઓ
Advertisement