શોધખોળ કરો
Photos: નોરા ફતેહીએ શિમરી થાઇ-હાઇ સ્લિટ બૉડીકૉન ગાઉન પહેરીને કરાવ્યુ શાનદાર ફોટોશૂટ, જુઓ લૂક.........
મુંબઇઃ ટીવીની હૉટ એક્ટ્રેસ અને બૉલીવુડ ડાન્સર નોરા ફતેહી ફરી એકવાર ચર્ચામાં આવી છે, આ વખતે તે પોતાની તસવીરો શેર કરીને ચર્ચામાં છે, તેને ગાઉન પહેરીને ફોટોશૂટ કરાવ્યુ છે,

(પ્રતિકાત્મક તસવીર)
1/8

મુંબઇઃ ટીવીની હૉટ એક્ટ્રેસ અને બૉલીવુડ ડાન્સર નોરા ફતેહી ફરી એકવાર ચર્ચામાં આવી છે, આ વખતે તે પોતાની તસવીરો શેર કરીને ચર્ચામાં છે, તેને ગાઉન પહેરીને ફોટોશૂટ કરાવ્યુ છે, જે ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.
2/8

પોતાના ડાન્સ મૂવ્ઝ અને હૉટનેસથી ઇન્ટરનેટનો નોરા ફતેહી અવારનવાર પારો ચઢાવતી રહે છે. તેને પોતાની નવી તસવીરોથી ધમાલ મચાવી દીધી છે. જુઓ તેનો હૉટ એન્ડ ક્લાસી લૂક. (Photo-Instagram)
3/8

તાજેતરમાં જ એક્ટ્રેસ નોરા ફતેહીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે, જેમાં તે સિલ્વર શિમરી ડીપનેક થાઇ હાઇ સ્લિટ બૉડીકૉન ગાઉનમાં દેખાઇ રહી છે. (Photo-Instagram)
4/8

નોરા ફતેહીએ ડ્રેસને મેચિંગ કરવા માટે તેને હાઇ હીલ્સ અને ઇયરરિંગને પેર કરી છે. Photo-Instagram)
5/8

આ દરમિયાન નોરાએ સ્મૉકી મેકઅપ સાથે પોતાના વાળને એક મોટી ચોટલી બાંધીને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે. (Photo-Instagram)
6/8

આ તસવીરોમાં નોરા ફતેહી પોતાના કર્વી ફિગરને જોરદાર રીતે ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે, જેના પર ફેન્સ ફિદા છે, લોકો અલગ અલગ કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે. (Photo-Instagram)
7/8

નોરા ફતેહીની આ તસવીરો પર પોતાના ચાહકો બોલ્યા - ગૉર્ઝિયસ, સો હૉટ બેબી, હૉટી, ફેબ્યૂલસની સાથે સાથે હાર્ટ અને ફાયર ઇમૉજી પણ શેર કરી રહ્યાં છે. (Photo-Instagram)
8/8

ઉલ્લેખનીય છે કે, નોરા ફતેહીએ અત્યાર સુધી કેટલાય આઇટમ સૉન્ગ કર્યા છે, તેને મ્યૂઝિક વીડિયો અને મૂવીમાં પણ કામ કર્યુ છે. (Photo-Instagram)
Published at : 07 Oct 2022 03:37 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
