શોધખોળ કરો
Saree Style: એક્ટ્રેસ શ્રિયા સરને સાડીમાં બતાવ્યો હૉટ અંદાજ, સાડી ડ્રેપ સ્ટાઇલ પર ફેન્સ ફિદા, જુઓ,.......
બૉલીવુડ એક્ટ્રેસ શ્રિયા સરન આમ તો સામાન્ય રીતે દરેક લૂકમાં ગૉર્ઝિયસ જ લાગે છે,

ફાઇલ તસવીર
1/7

Shriya Saran Saree Photos: ફિલ્મ એક્ટ્રેસ શ્રિયા સરન સોશ્યલ મીડિયા પર આજકાલ ખુબ ચર્ચામાં રહે છે. તેનો દરેક લૂક અને સ્ટાઇલ ફેન્સની વચ્ચે હંમેશા ચર્ચાનો વિષય બને છે. એક્ટ્રેસની સાડી સ્ટાઇલ લાજવાબ છે. તમે પણ આ સ્ટાઇલને ફોલો કરી શકો છો.
2/7

બૉલીવુડ એક્ટ્રેસ શ્રિયા સરન આમ તો સામાન્ય રીતે દરેક લૂકમાં ગૉર્ઝિયસ જ લાગે છે, પરંતુ તેનો સાડી લૂક તમામથી અલગ અને હટકે હોય છે. જુઓ તસવીરો....
3/7

અભિનેત્રીએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની નવી તસવીરો શેર કરી છે, જેમાં તેને ગ્રીન કલરની સાડી કેરી કરી છે. સાથે જ તે પોતાના માથા પર એક સારી બિન્દી પણ લગાવીને દેખાઇ રહી છે.
4/7

શ્રિયા સરનની આ બિન્દી ફેન્સનુ દિલ જીતી રહી છે. સાઉથથી લઇને બૉલીવુડની ફિલ્મોમાં એક્ટિંગનો જલવો બતાવનારી શ્રિયા સરન પર દરેક દિવાના છે.
5/7

કોઇ ફન્કન્શમાં જવા માટે તમે પણ સાડી પહેરવાની આ સ્ટાઇલને ફોલો કરી શકો છો. એક્ટ્રેસ શ્રિયા સરનના સાડીના આ લૂક્સને રિક્રિએટ કરી શકો છો. તમામની નજર તમાર પર ટકી જશે.
6/7

શ્રિયા સરનની આ તસવીરોને તેના ફેન્સ સોશ્યલ મીડિયા પર ખુબ શેર કરી રહ્યાં છે. શ્રિયા સરનની આ તસવીરો પર ઢગલાબંધ લાઇક્સ અને કૉમેન્ટ આવી રહી છે.
7/7

એક્ટ્રેસના આ આખા લૂકની વાત કરીએ તો તેને સાડીની સાથે મિનિમલ મેકઅપ કર્યો છે, વાળોને ખુલ્લા રાખેલા છે. આખા લૂકે શ્રિયા સરનની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે.
Published at : 16 Mar 2023 09:10 PM (IST)
આગળ જુઓ
Advertisement