શોધખોળ કરો
Look Viral: ટૂંકો સ્કર્ટ પહેરીને કેટ શર્માએ ફ્લૉન્ટ કર્યુ પોતાનું કર્વી ફિગર, જુઓ એક્ટ્રેસની હૉટ ફોટોઝ....
તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના લેટેસ્ટ હૉટ ફોટોઝને ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કર્યા છે. આ તસવીરોમાં કેટ શર્માનો કિલર અંદાજ જોઇને લોકોના હોશ ઉડી ગયા છે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Kate Sharma Gorgeous Look Viral: ટીવીની સ્ટાર એક્ટ્રેસ કેટ શર્મા પોતાના બૉલ્ડ એન્ડ ગ્લેમરસ લૂકથી ઇન્ટરનેટ પર સનસની મચાવતી રહે છે. તેના દરેક લૂક પર ફેન્સ ફિદા થઇ જાય છે, અને તેની તસવીરો ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ થાય છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના લેટેસ્ટ હૉટ ફોટોઝને ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કર્યા છે. આ તસવીરોમાં કેટ શર્માનો કિલર અંદાજ જોઇને લોકોના હોશ ઉડી ગયા છે. જુઓ એક્ટ્રેસનો સિઝલિંગ અવતાર...
2/7

કેટ શર્મા દરરોજ તેની બૉલ્ડનેસ અને હૉટનેસથી તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આ દિવસોમાં અભિનેત્રીનો બૉલ્ડ લૂક ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. તેમજ આ તસવીરો જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.
3/7

હાલમાં જ અભિનેત્રી કેટ શર્માએ તેનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે ખૂબ જ અદભૂત લૂકમાં જોવા મળી રહી છે. આ ફોટોશૂટ દરમિયાન કેટ શર્માએ મીની સ્કર્ટ અને સફેદ ક્રૉપ ટોપ પહેરેલું છે.
4/7

આ લૂકમાં અભિનેત્રી ખૂબ જ સિઝલિંગ અને હૉટ લાગી રહી છે. તમને જણાવી દઈએ કે જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો પૉસ્ટ કરે છે, ત્યારે ચાહકો અવારનવાર દંગ રહી જાય છે.
5/7

કેટ શર્માએ ખુલ્લા વાળ અને હળવો મેકઅપ પહેરીને તેના લૂકને ખૂબ જ સુંદર બનાવ્યો છે. જોકે, આ તસવીરો જોયા બાદ ચાહકો જોરદાર લાઈક અને કૉમેન્ટ કરી રહ્યા છે.
6/7

તમને જણાવી દઈએ કે અભિનેત્રી કેટ શર્મા તેની એક્ટિંગ કરતા તેના બૉલ્ડ લૂક માટે વધુ જાણીતી છે. તેનો દરેક લૉક લોકોમાં ટ્રેન્ડ કરે છે.
7/7

તમામ તસવીરો કેટ શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી....
Published at : 31 Oct 2023 12:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
આઈપીએલ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
