શોધખોળ કરો
Hina Pics: ડીપ નેકલાઇન અને થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં પૉઝ આપવો હિના ખાન માટે બની ગયુ મુસીબત, લોકોએ ઠાલવ્યો ગુસ્સો.....
આ તસવીરો બાદ એક્ટ્રેસને જબરદસ્ત રીતે ટ્રૉલ થવાનો વારો આવ્યો છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/11

Hina Khan Trolled: ટીવી એક્ટ્રેસ હિના ખાને એકવાર પોતાનો ગ્લેમરસ અવતાર બતાવ્યો છે. સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસે પોતાના લેટેસ્ટ આઉટફિટમાં ખાસ તસવીરો શરે કરી છે, જોકે, આ તસવીરો બાદ એક્ટ્રેસને જબરદસ્ત રીતે ટ્રૉલ થવાનો વારો આવ્યો છે.
2/11

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં અક્ષરાનુ પાત્ર ભજવીને ઘરે ઘરે લોકપ્રિય થયેલી એક્ટ્રેસ હિના ખાનના ચાહકોની કમી નથી, પરંતુ આજકાલ તેને ખુબ ટ્રૉલિંગ સહન કરવું પડ્યુ છે.
3/11

હિના ખાન થોડાક દિવસો પહેલા જ પોતાના પરિવારની સાથે ઉમરાહ કરવા માટે મક્કા ગઇ હતી, જ્યારથી તે પાછી આવી છે, ત્યારથી લોકો તેને રિવીલિંગ આઉટફિટ પર કટાક્ષો કરી રહ્યાં છે.
4/11

હિના ખાન હંમેશાથી ગ્લેમરસ રહી છે, તેના ઇન્સ્ટાગ્રામ ફીડ પર એકથી એક ચઢિયાતી ગૉર્ઝિયસ તસવીરો છે.
5/11

હિના ખાનના તમામ લૂક્સ ફેન્સને ખુબ પસંદ આવતા હતા, પરંતુ ઉમરાહ કર્યા બાદ કેટલાય લોકો તેને રિવીલિંગ આઉટફિટમાં નથી જોવા માંગતા.
6/11

એકવાર ફરીથી હિના ખાને પોતાના રિવીલિંગ આઉટફિટ માટે ટ્રૉલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.
7/11

હિના ખાને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર યલો ગ્રીન આઉટફિટમાં તસવીરો શેર કરી છે, ડીપ નેકલાઇન અને થાઇહાઇ સ્લિટ ડ્રેસમાં હિના સ્ટનિંગ લાગી રહી છે.
8/11

હિના ખાને પોતાના લૂકને હાઇ હીલ્સ, રિંગ્સ અને સ્ટેટમેન્ટ ઇયરરિંગ્સ સાથે પુરો કર્યો હતો, એક્ટ્રેસે વાળમાં મેસી ચોટલી બાંધીને લટો બહાર કાઢી છે.
9/11

મેકઅપની વાત કરીએ તો હિના ખાન મોટી આઇલાઇનરની સાથે ડિફાઇન્ડ આઇબ્રૉઝ, મિનિમલ મેકઅપ અને ન્યૂડ લિપશેડમાં કમાલની લાગી રહી હતી.
10/11

કેટલાય લોકોને હિના ખાનનો આ અવતાર પસંદ આવ્યો છે, પરંતુ કેટલાક લોકોને હિના ખાનને ખરી ખોટી સંભળાવી હતી.
11/11

લોકોએ હિના ખાનને ટ્રૉલ કરતાં કહ્યું કે, ઉમરાહ કરવું શું તેના માટે નાટક હતુ, સોશ્યલ મીડિયા પર લોકો તેને ટ્રૉલ કરી રહ્યાં છે.
Published at : 02 May 2023 03:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
