શોધખોળ કરો
પહેલા ડ્રગનો ઓવરડોઝ ત્યારબાદ દુષ્કર્મ, અમેરિકન સિંગરે કહી એ રાતની ઘટના, કહ્યું આ બનાવ બાદ હુ તુટી ગઇ હતી

સિંગર ડેવી લોવાટોનું દર્દ
1/7

અમેરિકન સિંગર ડેવી લોવાટોએ હાલમાં જ રિલીઝ થયેલી એક ડોક્યુમેન્ટરીમાં ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. સિંગરે તેમની જિંદગીની એ ઘટના પરથી પડદો ઉંચક્યો. જે ઘટનાના કારણે તે પુરી રીતે તૂટી ગઇ હતી.
2/7

ડેમીએ કહ્યું કે, તેમનું 2 વખત શોષણ થયું હતું. એક વખત બાળપણમાં તો બીજી વખત ડ્રગ આપીને તેનું શોષણ કરવામાં આવ્યું હતું.
3/7

2018માં થયેલી આ ઘટના વિશે વાત કરતા ડેમીએ કહ્યું કે, હું આ ઘટનાથી તૂટી ગઇ હતી. મને માત્ર ડ્રગનો ઓવરડોઝ ન હતો આપ્યો પરંતુ બેહોશીનો ફાયદો ઉઠાવાવની કોશિશ પણ કરવામાં આવી હતી.
4/7

તેમણે કહ્યું કે, મને જ્યારે ભાન થચું મારા શરીર પર કપડા ન હતા. મારો ફાયદો ઉઠાવવામાં આવ્યો હતો. મને હોસ્પિટલમાં પૂછવામાં આવ્યું કે, શું આ બધું જ તારી મરજીથી થયું હતું?
5/7

ડેમીએ કહ્યું કે, આ સમયે મેં ‘હાં’માં જવાબ આપ્યો હતો પરંતુ મને ત્યારબાદ ખ્યાલ આવ્યો કે મને ઓવરડોઝ આપવામં આવ્યો હતો. જેથી હું કોઇ નિર્ણય લઇ શકું તેવી સ્થિતિમાં ન હતી.
6/7

સિંગરે કહ્યું કે, એ સમયે મારો ગલત રીતે ફાયદો ઉઠાવવા માટે હેરોઇન આપવામાં આવ્યું હતું અને ઓવરડોઝ આપીને મને મરવા માટે છોડી દીધી હતી.
7/7

અમેરિકન સિંગર ડેમીએ તેમની આ ડોક્યુમેન્ટરી “Demi Lovato: Dancing with the Devil” માં કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. તેમની આ ડોક્યુમેટરી 23 માર્ચે યૂટ્યૂબ પર રિલીઝ થશે.
Published at : 17 Mar 2021 04:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આઈપીએલ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
