શોધખોળ કરો

Photos: 63 વર્ષની એક્ટ્રેસનો બિન્દાસ લૂક વાયરલ, ફેન્સને યાદ આવી ગયુ 'ચોલી કે પીછે' ગીત, જુઓ તસવીરો

Neena Gupta Latest Photos: બૉલીવુડમા દિગ્ગજ એક્ટ્રેસ નીના ગુપ્તા ફરી એકવાર પોતાની વધતી ઉંમરની સાથે ચર્ચામાં આવી છે,

ફાઇલ તસવીર

1/7
Neena Gupta Latest Photos: બૉલીવુડમા દિગ્ગજ એક્ટ્રેસ નીના ગુપ્તા ફરી એકવાર પોતાની વધતી ઉંમરની સાથે ચર્ચામાં આવી છે, એક્ટિંગની સાથે સાથે પર્સનલ લાઇફના કારણે પણ નીના ગુપ્તા ચર્ચામાં રહી છે.

2/7
ખાસ વાત છે કે, એક્ટ્રેસ પોતાની અપકમિંગ ફિલ્મ 'ઉંચાઇ'ના પ્રમૉશનમાં બિઝી છે. પરંતુ આ બધાની વચ્ચે એક્ટ્રેસે એક શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહ્યું છે, એક્ટ્રેસનો બિન્દાસ લૂક જોવા મળી રહ્યો છે.

3/7
એક્ટ્રેસ નીના ગુપ્તા પોતાની અપકમિંગ ફિલ્મ 'ઉંચાઇ'ના પ્રમૉશનમાં અત્યારે બિઝી છે. તાજેતરમાં જે તે એક ટીવી રિયાલિટી શૉમાં ભાગ લેવા પહોંચી હતી. આ દરમિયાન તેને સુંદર આઉટફિટ પહેરેલો હતો, જેની તસવીરો હવે ખુબ વાયરલ થઇ રહી છે. .

4/7
નીના ગુપ્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તે લીલા અને પીળા રંગની ચણીયા-ચોળીમાં એકદમ બૉલ્ડ એન્ડ બિન્દાસ દેખાઇ રહી છે.

5/7
એક્ટ્રેસે પોતાના લૂકને મેચિંગ કરવા માટે નેકલેસ અને મેચિંગ બંગળીઓ પણ પહેરી છે.

6/7
આની સાથે જ એક્ટ્રેસે ખુલ્લા વાળ અને મોં પર હંસીથી તમામ લોકોનુ દિલ જીતી લીધુ છે. એક્ટ્રેસની ઉંમર અત્યારે 63 વર્ષની છે, પરંતુ આ લૂકમાં કોઇ યંગ એક્ટ્રેસથી કમ નથી લાગી રહી.

7/7
63 વર્ષીય એક્ટ્રેસ અવાર નવાર પોતાના સોશ્યલ મીડિયા તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. એક્ટ્રેસનો આ લૂક જોઇને ફેન્સને પણ વર્ષો જુનુ ગીત 'ચોલી કે પીછે' યાદ આવી ગયુ છે.

મનોરંજન ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ

Weather update: આગામી 5 દિવસ આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ,  જાણો લેટેસ્ટ આગાહી 

એર ઇન્ડિયા પ્લેન ક્રેશના પીડિત પરિવારોએ અમેરિકી કોર્ટમાં આ કંપનીઓ વિરુદ્ધ દાખલ કર્યો દાવો

Railway Jobs: ભારતીય રેલવેમાં ભરતી માટે અરજી કરવાની અંતિમ તક, આ ઉમેદવારો તાત્કાલિક કરે આવેદન 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનું ધામ હવે નગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ડોળાયું ડેરીઓનું રાજકારણ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે નર્કની ગલી?
Surat News : સુરતમાં એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Gujarat Farmers : ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદીને લઈ મોટા સમાચાર , જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Weather update: આગામી 5 દિવસ આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ,  જાણો લેટેસ્ટ આગાહી 
Weather update: આગામી 5 દિવસ આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ,  જાણો લેટેસ્ટ આગાહી 
એર ઇન્ડિયા પ્લેન ક્રેશના પીડિત પરિવારોએ અમેરિકી કોર્ટમાં આ કંપનીઓ વિરુદ્ધ દાખલ કર્યો દાવો
એર ઇન્ડિયા પ્લેન ક્રેશના પીડિત પરિવારોએ અમેરિકી કોર્ટમાં આ કંપનીઓ વિરુદ્ધ દાખલ કર્યો દાવો
Railway Jobs: ભારતીય રેલવેમાં ભરતી માટે અરજી કરવાની અંતિમ તક, આ ઉમેદવારો તાત્કાલિક કરે આવેદન 
Railway Jobs: ભારતીય રેલવેમાં ભરતી માટે અરજી કરવાની અંતિમ તક, આ ઉમેદવારો તાત્કાલિક કરે આવેદન 
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ, જાણો ક્યાં પડશે વરસાદ 

ભારત સામે ઘૂંટણિયે પડશે અમેરિકા, 25 ટકા ટેરિફ ઘટાડશે ટ્રમ્પ, જાણો કોણે કર્યો દાવો

Breast Milk Donation: શું કોઈપણ મહિલા કરી શકે છે બ્રેસ્ટ મિલ્ક દાન? બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટાએ આમ કરીને બચાવ્યા હજારો જીવ

Kitchen Vastu: રસોડામાં ગેસ સ્ટવ અને સિંક આ દિશામાં રાખો, ક્યારેય નહીં થાય  પૈસાની કમી

Embed widget