શોધખોળ કરો

Photos: મલાઇકાનો સેક્સી અવતારઃ મોડીરાત્રે એક્ટ્રેસ કોની સાથે પાર્ટી કરતી દેખાઇ, જુઓ હૉટ-સ્મૉકી લૂક......

Malaika_Photos

1/5
મુંબઇઃ બૉલીવુડ દિવા મલાઇકા અરોડાની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે, આ તસવીરોમાં મલાઇકા અરોડા એકદમ હૉટ એન્ડ સેક્સી લાગી રહી છે. આ તસવીરો નાઇટ પાર્ટીની છે. મલાઇકા અરોડા કરણ જોહર, મનિષ મલ્હોત્રા અને અમૃતા અરોડાની સાથે પાર્ટી કરતી દેખાઇ છે. આ દરમિયાન તે એકદમ હૉટ અવતારમાં દેખાઇ. સોશ્યલ મીડિયા પર આ તસવીરોએ ધમાલ મચાવીને રાખી છે. જુઓ વાયરલ તસવીરો.....

2/5
મલાઇકા અરોડાએ આ દરમિયાન એક મિરર સેલ્ફી શેર કરી છે, જેમાં તેનો સેક્સી અવતાર જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં તે વર્સાચે બ્રેલેટ, લેધર જેકેટ અને બ્લેક પેન્ટ પહેરીને દેખાઇ રહી છે. મલાઇકાએ પોતાના ડ્રેસને હાઇ-એન્ડ બેલ્ટ, એક ગૉલ્ડની ઘડિયાળ અને ગળામાં એક 'M' શબ્દનો મસ્ત પેન્ડલ છે.

3/5
કરણ જોહરે પાર્ટીમાં હાજર રહેલી તમામ દિવાઝની એક તસવીર પણ શેર કરી છે, જેમાં મલાઇકા અરોડા અને અમૃતા અરોડાની સાથે સીમા ખાન અને મહીમ કપૂર પણ દેખાઇ રહી છે.

4/5
વળી, આ ઉપરાંત કરણે મલાઇકા અને ડિઝાઇનર મનિષ મલ્હોત્રાની સાથે એક તસવીર શેર કરી છે, જેમાં બન્ને સ્ટનિંગ પૉઝ આપતા દેખાઇ રહ્યાં છે.

5/5
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મલાઇકા અરોડા હવે નેક્સ્ટ ટાઇમ સુપરમૉડલ ઓફ ધ ઇયર 2માં અનુષા દાંડેકર અને મિલિંગ સોમનની સાથે દેખાશે. તેને તાજેતરમાં જ ટેરેન્સ લઇસ અને ગીતા કપૂરની સાથે ડાન્સ રિયાલિટી શૉ ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સને જજ કર્યુ હતુ.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી

Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું

શું ઘરે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરી શકાય? આ નિયમો જાણી લો
શું ઘરે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરી શકાય? આ નિયમો જાણી લો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
શું ઘરે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરી શકાય? આ નિયમો જાણી લો
શું ઘરે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરી શકાય? આ નિયમો જાણી લો
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 36 અંક તૂટ્યો, નિફ્ટી 24,300ની ઉપર

Utility: ચોમાસામાં કુલર ચલાવવાથી પરસેવો થઈ રહ્યો છે? અપનાવો આ ટિપ્સ

Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી

Embed widget