શોધખોળ કરો
ફેમિલી સાથે ડિનર પર જોવા મળ્યા કેટરીના કૈફ અને વિકી કૌશલ, શાનદાર લુકમાં જોવા મળી હતી અભિનેત્રી, જુઓ Photos

Katrina_Kaif_and_Vicky_Kaushal
1/6

કેટરિના કૈફનો પરિવાર હાલના દિવસોમાં મુંબઈમાં છે, વિકી કૌશલ અને કેટરિના કૈફ શનિવારે રાત્રે પરિવાર સાથે ડિનર પર પહોંચ્યા હતા.
2/6

બધાએ સાથે મળીને ડિનર માણ્યું અને આ દરમિયાન તેમની તસવીરો પેપરાઝીઓએ કેમેરામાં કેદ કરી લીધી.
3/6

જ્યારે વિકી કૌશલ અને કેટરિના કૈફ ડિનર માટે પહોંચ્યા ત્યારે કેટરીનાની માતા પણ તેમની સાથે જોવા મળી હતી.
4/6

આ તસવીરોમાં કેટરિના કૈફની સ્ટાઈલ જોવા જેવી હતી. ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં ડિનર માટે પહોંચેલી કેટરિના કૈફ ખૂબ જ સુંદર લાગી રહી હતી.
5/6

તેણે ડેનિમ શોર્ટ ટ્યુનિક સ્ટાઈલનો આઉટફિટ પહેર્યો હતો. તેણે ગળામાં એક મોટુ બ્લેક-બો પહેર્યું હતું.
6/6

વિકી કૌશલની વાત કરીએ તો તે પણ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. બ્લેક શર્ટ અને ગ્રે પેન્ટમાં વિકી ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં હતો.
Published at : 20 Mar 2022 10:16 AM (IST)
આગળ જુઓ
Advertisement