શોધખોળ કરો
Rubina Dilaik એ બૉસ લેડી લૂકમાં ઉડાવ્યા તમામના હોશ, જુઓ તસવીરો
Rubina Dilaik Photos: રૂબિના દિલૈકે ટીવીની સંસ્કારી વહુની ઈમેજને તોડીને એક અલગ જ ઓળખ બનાવી છે. આ દરમિયાન અભિનેત્રીની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે,

ફાઇલ તસવીર
1/7

Rubina Dilaik Photos: રૂબિના દિલૈકે ટીવીની સંસ્કારી વહુની ઈમેજને તોડીને એક અલગ જ ઓળખ બનાવી છે. આ દરમિયાન અભિનેત્રીની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
2/7

અભિનેત્રી રૂબિના આ દિવસોમાં ખતરોં કે ખિલાડી 12માં સ્ટંટ કરતી જોવા મળે છે. આ દરમિયાન તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.
3/7

રૂબિનાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર જે ફોટો શેર કર્યો છે, તેમાં તે પેન્ટ સૂટ પહેરેલી જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ ફોટો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
4/7

આ ફોટામાં રૂબિના ખૂબ જ સુંદર લાગી રહી છે. રૂબિનાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો જોવા મળશે.
5/7

રૂબિના હવે ટૂંક સમયમાં ઝલક દિખલા જા 10માં ડાન્સ કરતી જોવા મળશે. જેને લઇને રૂબિના ખૂબ ઉત્સાહિત છે.
6/7

રૂબિના હવે ટૂંક સમયમાં ઝલક દિખલા જા 10માં ડાન્સ કરતી જોવા મળશે. જેને લઇને રૂબિના ખૂબ ઉત્સાહિત છે.
7/7

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 15 Aug 2022 03:23 PM (IST)
આગળ જુઓ
Advertisement