શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
In Pics: ઓરેન્જ ફ્રોક પહેરીને ગ્લેમરસ લૂકમાં જોવા મળી Chetna Pande, જુઓ ફોટો
Chetna Pande Latest Photos: 'ખતરોં કે ખિલાડી 12' ફેમ ચેતના પાંડેએ તેના લેટેસ્ટ મ્યુઝિક વીડિયોની સફળતા પર ખુશી વ્યક્ત કરતા તેની ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
![Chetna Pande Latest Photos: 'ખતરોં કે ખિલાડી 12' ફેમ ચેતના પાંડેએ તેના લેટેસ્ટ મ્યુઝિક વીડિયોની સફળતા પર ખુશી વ્યક્ત કરતા તેની ગ્લેમરસ તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/21/23d22e53ac30ecb4174bd55bb10050bd1663773104948391_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચેતના પાંડે
1/8
!['દિલવાલે'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર ચેતના પાંડે હવે એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં જાણીતો ચહેરો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/21/156005c5baf40ff51a327f1c34f2975bc7af9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'દિલવાલે'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર ચેતના પાંડે હવે એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં જાણીતો ચહેરો છે.
2/8
![આટલું જ નહીં ચેતના પાંડે એ કેટલીક અભિનેત્રીઓમાંથી એક છે જે પોતાના ગ્લેમરના કારણે દરરોજ સમાચારોમાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/21/8cda81fc7ad906927144235dda5fdf1575d3e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આટલું જ નહીં ચેતના પાંડે એ કેટલીક અભિનેત્રીઓમાંથી એક છે જે પોતાના ગ્લેમરના કારણે દરરોજ સમાચારોમાં રહે છે.
3/8
![થોડા દિવસો પહેલા ચેતના પાંડે 'ખતરો કે ખિલાડી 12'ના ફિનાલેમાં ગઈ હતી, જ્યાં તેણે પોતાના બોલ્ડ લુકથી બધાને ચોંકાવી દીધા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/21/799bad5a3b514f096e69bbc4a7896cd901d11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
થોડા દિવસો પહેલા ચેતના પાંડે 'ખતરો કે ખિલાડી 12'ના ફિનાલેમાં ગઈ હતી, જ્યાં તેણે પોતાના બોલ્ડ લુકથી બધાને ચોંકાવી દીધા હતા.
4/8
![થોડા દિવસો પહેલા ચેતના પાંડે 'ખતરો કે ખિલાડી 12'ના ફિનાલેમાં ગઈ હતી, જ્યાં તેણે પોતાના બોલ્ડ લુકથી બધાને ચોંકાવી દીધા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/21/d0096ec6c83575373e3a21d129ff8feff7327.jpg?impolicy=abp_cdn&imwidth=720)
થોડા દિવસો પહેલા ચેતના પાંડે 'ખતરો કે ખિલાડી 12'ના ફિનાલેમાં ગઈ હતી, જ્યાં તેણે પોતાના બોલ્ડ લુકથી બધાને ચોંકાવી દીધા હતા.
5/8
![તે ઓરેન્જ કલરના ફ્રન્ટ કટ ડ્રેસ સાથે તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી પણ જોવા મળે છે. તેણે ગોલ્ડન હાઈ હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/21/18e2999891374a475d0687ca9f989d83b518c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તે ઓરેન્જ કલરના ફ્રન્ટ કટ ડ્રેસ સાથે તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી પણ જોવા મળે છે. તેણે ગોલ્ડન હાઈ હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
6/8
![મેક-અપની વાત કરીએ તો, હંમેશની જેમ, અભિનેત્રીએ ન્યૂડ શેડ મેકઅપ પસંદ કર્યો અને તેના સોફ્ટ વાંકડિયા વાળથી લોકોને દિવાના બનાવ્યા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/21/032b2cc936860b03048302d991c3498fdb819.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેક-અપની વાત કરીએ તો, હંમેશની જેમ, અભિનેત્રીએ ન્યૂડ શેડ મેકઅપ પસંદ કર્યો અને તેના સોફ્ટ વાંકડિયા વાળથી લોકોને દિવાના બનાવ્યા.
7/8
![આ તસવીરો શેર કરીને ચેતના પાંડેએ તેના લેટેસ્ટ મ્યુઝિક વિડિયો 'તેરે ભાભી કા ફોન હૈ'ના 6 મિલિયન વ્યૂ પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરી હતી. આમાં તે મનીષ પોલ સાથે જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/21/f3ccdd27d2000e3f9255a7e3e2c488005f116.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરો શેર કરીને ચેતના પાંડેએ તેના લેટેસ્ટ મ્યુઝિક વિડિયો 'તેરે ભાભી કા ફોન હૈ'ના 6 મિલિયન વ્યૂ પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરી હતી. આમાં તે મનીષ પોલ સાથે જોવા મળી હતી.
8/8
![તમને જણાવી દઈએ કે ચેતના પાંડે 'એસ ઓફ સ્પેસ' સીઝન 1 અને 'ખતરોં કે ખિલાડી 12'માં પણ જોવા મળી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/21/fe5df232cafa4c4e0f1a0294418e5660eedd3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને જણાવી દઈએ કે ચેતના પાંડે 'એસ ઓફ સ્પેસ' સીઝન 1 અને 'ખતરોં કે ખિલાડી 12'માં પણ જોવા મળી છે.
Published at : 21 Sep 2022 08:43 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)