શોધખોળ કરો
પ્રેગનન્સીમાં Rubina Dilaikનો દેખાયો Bold અંદાજ, લોકો બોલ્યા- 'તું શું કોઇ અજૂબો પેદા કરી રહી છો....'
હાલમાં જ એક્ટ્રેસે સોશ્યલ મીડિયા પર પોતાનો ખાસ પ્રેગનન્સી અંદાજ શૉ કર્યો છે, જેના પર ફેન્સ જુદીજુદી કૉમેન્ટ્સ કરી રહ્યાં છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Rubina Dilaik Baby Bump Photoshoot Pics: ટીવીની નાની વહુ રૂબિના દિલૈક આજકાલ પોતાના પ્રેગનન્સી પીરિયડને એન્જૉય કરી રહી છે. પોતાની ટ્રેન્ડી ફેશન માટે ફેમસ રૂબીના દિલાઈક ફરી એકવાર પોતાની સ્ટાઈલને કારણે ચર્ચામાં છે. હાલમાં જ એક્ટ્રેસે સોશ્યલ મીડિયા પર પોતાનો ખાસ પ્રેગનન્સી અંદાજ શૉ કર્યો છે, જેના પર ફેન્સ જુદીજુદી કૉમેન્ટ્સ કરી રહ્યાં છે. જુઓ તસવીરો...
2/7

પ્રેગ્નેન્સી દરમિયાન પણ રૂબિના દિલૈક ખૂબ જ સ્ટાઇલિશ કપડાં પહેરે છે. તે દરરોજ સોશ્યલ મીડિયા પર તેના બેબી બમ્પ સાથેની તસવીરો શેર કરતી રહે છે.
3/7

તાજેતરમાં, અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તેની બૉલ્ડ સ્ટાઈલ જોઈ શકાય છે.
4/7

રૂબિના દિલૈકે જે રીતે પોતાની જાતને ડીપ નેક અને શૉર્ટ ડ્રેસમાં કેરી કરી છે તે પ્રશંસનીય છે. તેના ચહેરા પર તેની પ્રેગ્નન્સી ગ્લૉ સ્પષ્ટ દેખાય છે.
5/7

તેની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. પૉસ્ટ પર કૉમેન્ટ્સનું પૂર આવ્યું છે. ઘણા લોકોએ રૂબિના દિલૈકના આ લૂકના વખાણ કર્યા, જ્યારે કેટલાય યૂઝર્સને તેની સ્ટાઈલ પસંદ ન આવી.
6/7

એક યૂઝર્સે કૉમેન્ટમાં લખ્યું કે 'તે સાવ પાગલ થઈ ગઈ છે.. એક મૂર્ખ મહિલા..' જ્યારે કોઈ બીજાએ કૉમેન્ટમાં કહ્યું કે 'તે બહુ ગંદી લાગી રહી છે.' એક યૂઝરે લખ્યું, 'શું તમે કોઈ કમાલ કરી રહ્યા છો...'
7/7

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રૂબિના દિલૈક લૉસ એન્જલસમાં પોતાનું બેબીમૂન સેલિબ્રેટ કરીને ભારત પાછી આવી છે. ત્યાંથી પાછા ફર્યા પછી, 16 સપ્ટેમ્બરના રોજ, તેણે તેના ચાહકો સાથે ખુશખબર શેર કરી કે તે અને તેના પતિ અભિનવ શુક્લા માતા-પિતા બનવાના છે.
Published at : 07 Oct 2023 12:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
