શોધખોળ કરો
'દો ઘૂંટ' પહેલા જ નિયા શર્માએ ફેન્સ પર ચઢાવી દીધો હતો તેના હૂસ્નનો નશો, નાકની નથની વાળી હૉટ તસવીરો વાયરલ, જુઓ.......

Nia_Sharma_27
1/6

મુંબઇઃ ટીવી એક્ટ્રેસ નિયા શર્માનુ બહુ જલદી એક નવુ ગીત રિલીઝ થઇ ગયુ છે, જેનુ ટાઇટલ છે 'દો ઘૂંટ'... પરંતુ આ શું.... 'દો ઘૂંટ' રિલીઝ થયા પહેલા જ નિયાએ દરેકને નશામાં લાવી દીધા હતા..... (તસવીરો - સોશ્યલ મીડિયા)
2/6

જી હા... આ નશો તેના અંદાજનો છે, સ્ટાઇલનો છે અને બૉલ્ડ અદાઓનો હતો. નિયા શર્માએ રવિવારે આ સુંદર તસવીરો શેર કરીને ફેન્સનુ દિલ જીતી લીધી. તેના પર હવે ફેન્સ ખુબ પ્રેમ લૂંટાવી રહ્યાં છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
3/6

નિયા શર્મા આ તસવીરોમાં વ્હાઇટ કલરના આઉટફિટમાં દેખાઇ રહી છે, જેની સાથે તેનો હેવી મેકઅપ તેને શાનદાર લૂક આપી રહ્યો છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
4/6

પરંતુ તેને તેનાથી પણ અલગ લૂક આપી રહી હતી તેના નાકની નથની, જે તેને વધુ સુંદર અને સેક્સી બનાવી રહી હતી. નિયાનો આ લૂક તેના આગામી નવા ગીત 'દો ઘૂંટ'માં દેખાશે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
5/6

'દો ઘૂંટ' સોમવારે બપોરે થઇ ગયુ છે, અને આ ગીત અત્યારે ખુબ ચર્ચામાં છે. આ એક પાર્ટી સૉન્ગ છે. લાઉડ મ્યૂઝિકના શોખીનોનો એ ખુબ પસંદ આવશે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
6/6

હંમેશા નિયા શર્મા સોશ્યલ મીડિયા પર પોતાની બૉલ્ડ તસવીરો શેર કરતી રહે છે, જે ખુબ ચર્ચામાં રહે છે, અને હવે એકવાર ફરીથી નિયાનો ગ્લેમરસ લૂક વાયરલ થઇ ગયો છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
Published at : 07 Sep 2021 10:47 AM (IST)
આગળ જુઓ
Advertisement