શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ટીએમસી સાંસદ નુસરત જહાંએ ફરી કરાવ્યુ બૉલ્ડ ફોટોશૂટ, શેર કરી આવી હૉટ તસવીરો.....
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/08/59f785154df14d0a944a3982189ceb25_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Nusrat_jahan_03
1/7
![કોલકત્તાઃ અભિનેત્રી અને સાંસદ નુસરત જહાંએ લેટેસ્ટ ફોટોશૂટ તસવીરો ફેન્સ માટે સોશ્યલ મીડિયા પર શેર કરી છે, આ તસવીરો અત્યારે જબરદસ્ત રીતે વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/08/409414e401a271c670970b0aecfedaa0faea3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોલકત્તાઃ અભિનેત્રી અને સાંસદ નુસરત જહાંએ લેટેસ્ટ ફોટોશૂટ તસવીરો ફેન્સ માટે સોશ્યલ મીડિયા પર શેર કરી છે, આ તસવીરો અત્યારે જબરદસ્ત રીતે વાયરલ થઇ રહી છે.
2/7
![તસવીરોમાં નુસરત જહાં લાઇટ પર્પલ કલરના ડ્રેસમાં ખુબ અપીલિંગ અદાઓ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/08/03812fe9ac24f6201491cdc1a0cb7c3f542df.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં નુસરત જહાં લાઇટ પર્પલ કલરના ડ્રેસમાં ખુબ અપીલિંગ અદાઓ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
3/7
![સોશ્યલ મીડિયા પર શેર કરતાંની સાથે જ નુસરત જહાંની આ તસવીરો ઝડપથી વાયરલ થવા લાગી છે. ફેન્સ પણ તેની આ તસવીરોને લાઇક અને કૉમેન્ટ કરી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/08/46f4e1f5bbbe6b3d83a426235c02f2fadfce0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોશ્યલ મીડિયા પર શેર કરતાંની સાથે જ નુસરત જહાંની આ તસવીરો ઝડપથી વાયરલ થવા લાગી છે. ફેન્સ પણ તેની આ તસવીરોને લાઇક અને કૉમેન્ટ કરી રહ્યાં છે.
4/7
![ફેન્સને નુસરત જહાંની આ અદાજ ખુબ પસંદ આવી રહી છે. પર્સનલ લાઇફ હોય કે પછી પ્રૉફેશનલ લાઇફ હોય નુસરત જહાં દરેક જગ્યાએ જબરદસ્ત રીતે ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/08/c0c1a0d22f64b41ab30010ab69ddbdbb94fda.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફેન્સને નુસરત જહાંની આ અદાજ ખુબ પસંદ આવી રહી છે. પર્સનલ લાઇફ હોય કે પછી પ્રૉફેશનલ લાઇફ હોય નુસરત જહાં દરેક જગ્યાએ જબરદસ્ત રીતે ચર્ચામાં રહે છે.
5/7
![ઉલ્લેખનીય છે કે નુસરત જહાં તે હીરોઇનો અને સાંસદોમાંથી છે, જે બંગાળની સીએમ મમતા બેનર્જીના એકદમ ખાસ અને નજીકના લોકોમાં સામેલ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/08/c3458c445375d807760d166093a7e64c4d750.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે નુસરત જહાં તે હીરોઇનો અને સાંસદોમાંથી છે, જે બંગાળની સીએમ મમતા બેનર્જીના એકદમ ખાસ અને નજીકના લોકોમાં સામેલ છે.
6/7
![રાજનીતિમાં આવ્યા અને સાંસદ બન્યા બાદ પણ નુસરત જહાં ફિલ્મોમાં સતત એક્ટિવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/08/c064f88dcb34750d567a2bdc06d143a025eaf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજનીતિમાં આવ્યા અને સાંસદ બન્યા બાદ પણ નુસરત જહાં ફિલ્મોમાં સતત એક્ટિવ રહે છે.
7/7
![આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે નુસરત જહાં શાનદાર અંદાજમાં પોતાના ટેટૂ ફ્લૉન્ટ કરતી પણ દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/08/cb6a30263b568cca95c24df06998750ebc0a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે નુસરત જહાં શાનદાર અંદાજમાં પોતાના ટેટૂ ફ્લૉન્ટ કરતી પણ દેખાઇ રહી છે.
Published at : 08 Apr 2021 03:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)