શોધખોળ કરો
Home Decor: બોરિંગ લિવિંગ રૂમને બનાવવો છે હોટેલ જેવો તો લગાવો બ્યુટીફુલ હેગિંગ લાઇટ્સ
Interior Decoration Tips: જો આપ ઘરના જુના લૂકથી બોર થઇ ગયા છો અને તેને ન્યૂ લૂક આપવા માંગો છો તો આપ ખૂબસૂરત આઇડિયાઝ સાથે ડેકોરેટ કરી શકો છો

હેગિંગ લાઇટ્સ
1/9

Interior Decoration Tips: જો આપ ઘરના જુના લૂકથી બોર થઇ ગયા છો અને તેને ન્યૂ લૂક આપવા માંગો છો તો તેને આપ ખૂબસૂરત આઇડિયાઝ સાથે ડેકોરેટ કરી શકો છો
2/9

ઘરને ન્યૂ લૂકને આપવા માટે હેગિંગ લાઇટ તે બેસ્ટ ઓપ્શન છે. આ અલગ અલગ ડિઝાઇનની હેગિંગ લાઇટ આપના ઘરના ઇન્ટિરિયર મુજબ પ્રીફર કરી શકો છો.
3/9

આપ આપના લિવિંગ રૂમને ખૂબસૂરત લાઇટિંગથી ન્યૂ લૂક આપી શકો છો. ઓછા બજેટમાં આપ લાઇટિંગથી ઘરનું ઇન્ટિરિયર ચેન્જ કરી શકો છો.
4/9

ટ્રેડિશનલ ડિજાઇન હેંગિગ લેમ્પ: જો આપ આપના લિવિંગ લૂકને વિન્ટેજ લૂક આપવા માંગો છો તો આ રીતે ટ્રેડિશનલ ડિઝાઇનના હેંગિગ લેમ્પથી આપ ડ્રોઇહ રૂ કે ડાઇનિંગ એરિયાને સજાવી શકો છો. તેમાં ખાસ વાર્મ વ્હાઇટ કે યેલો કલરનો બલ્લ લગાવો.
5/9

બ્લેક પેંડેંટ લાઇટ: સામાન્ય રીતે લોકો ઘરમાં બ્લેક કલરની ઇન્ટિરિયર આઇટ્મ્સ નથી લગાવતા. પરંતુ આપને જણાવી દઇએ કે, તે આપના લિવિંગ એરિયાની ખૂબસૂરત ટચ આપે છે. ઘરને સ્ટાઇલિશ લૂક આપવા માટે બ્લેક કલરની હેગિંગ લાઇટ્સ એક સારૂં ઓપ્શન છે.
6/9

3 સેટ બલ્સ લાઇટ: આ રીતે ત્રણ સેટનો ઝુમ્મરવાળો સેટ આપ આપના ઘરમાં લગાવી શકો છો. જે ખૂબ જ સ્ટાલિશ અને ઘરને અલગ જ લૂક આપે છે.
7/9

સ્ટાઇલિશ ઝુમ્મરઃ તમે લિવિંગ રૂમમાં ઘણા હેવી ઝુમ્મર લગાવેલા જોયા હશે. પરંતુ તેના બદવે આપ ડ્રોઈંગ રૂમ માટે રીંગ ઝુમ્મર પસંદ કરી શકો છો. તે તમારા ડ્રોઈંગ રૂમને ખૂબ જ સ્ટાઇલિશ અને નવો લુક આપશે.
8/9

બાસ્કેટ લાઈટઃ આ રીતે તમે તમારા લિવિંગ એરિયામાં સોફા અને સેન્ટર ટેબલની ઉપર બાસ્કેટ લાઈટ લગાવી શકો છો. તે ઘરને વિન્ટેજ અને ખૂબ જ સ્ટાઇલિશ લુક આપે છે.
9/9

સીલિંગ લાઇટ્સ: આપના લિવિંગ રૂમમાં આવી સીલિંગ લાઇટ્સ ઇન્સ્ટોલ કરી શકો છો. તે ખૂબ જ સુંદર લાગે છે અને વોર્મ વ્હાઇટ કલરમાં તેનો લૂક ખૂબ જ ક્લાસી લાગે છે.
Published at : 29 Nov 2022 02:38 PM (IST)
આગળ જુઓ
Advertisement