શોધખોળ કરો

Health:સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીનું સેવન એક નહિ અનેક બીમારીથી અપાવશે છુટકારો, જાણો ગજબ ફાયદા

દરરોજ સવારની શરૂઆત પાણી પીવાથી કરવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે, પરંતુ જો તમે તેમાં એક ચમચી વરિયાળી પણ નાખી દો તો તમે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

પ્રતીકાત્મક તસવીર (freepik )

1/8

2/8
સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, તમારી સવારની શરૂઆત સારી રીતે કરવી ખૂબ જ જરૂરી છે. જેમ કે સવારે સમયસર જાગવું, સવારના યોગા, ધ્યાન, વર્કઆઉટ અથવા દિનચર્યામાં હળવી શારીરિક પ્રવૃત્તિ કરવી. આ સારી આદતોમાંથી એક માનવામાં આવે છે

3/8
સવારે  ઉઠ્યા પછી પાણી પીવું પણ એમાની એક હેલ્ધી હેબિટ છે.  તેનાથી તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, તેમાં પણ જો વરિયાળીનું પાણી પીવામાં આવે તો તેની શરીર પર અદભૂત અસર થાય છે.

4/8
જો તમે દરરોજ સવારે નવશેકું પાણી પીશો તો તેનાથી તમારા શરીરને ફાયદો તો થશે જ, પરંતુ જો તમે આ પાણીમાં વરિયાળી ઉકાળીને પીશો તો તમને સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓથી રાહત મળી શકે છે.

5/8
વધતા વજનથી પરેશાન લોકો દરરોજ સવારે ખાલી પેટ વરિયાળીનું પાણી પી શકે છે. આ વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે, કારણ કે ચયાપચયને વેગ મળે છે. આ માટે એક ચમચી વરિયાળીને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. આ પાણીને સવારે ઉકાળો, ગાળીને હૂંફાળું પી લો.

6/8
વરિયાળીનું સેવન પાચનક્રિયા સુધારવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જે લોકોને વારંવાર એસિડિટી, ગેસ, પેટનું ફૂલવું જેવી સમસ્યા રહેતી હોય તેમણે રોજ વરિયાળીનું પાણી પીવું જોઈએ. કબજિયાતથી પીડિત લોકો માટે દરરોજ સવારે વરિયાળીનું પાણી પીવું ફાયદાકારક માનવામાં આવે છે.

7/8
વરિયાળીની તાસીર ઠંડી છે, તેથી ઉનાળામાં વરિયાળીનું પાણી પીવાથી શરીરને અંદરથી ઠંડુ રાખવામાં મદદ મળે છે. આ તમારા શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને હીટસ્ટ્રોકથી બચાવે છે.

8/8
દરરોજ સવારે વરિયાળીનું પાણી પીવાથી શરીરને ડિટોક્સ કરવામાં આવે છે અને તે તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવે છે, તમે ત્વચાની સમસ્યાઓથી પણ દૂર રહે છે. વરિયાળીનું પાણી પીવાથી ત્વચાને અકાળ વૃદ્ધત્વથી બચાવે છે અને સ્કિનને ગ્લોઇંગ બનાવે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

10 ઇંચ સુધી સાંબેલાધાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ચોમાસું ક્યા વિસ્તારમાં ભુક્કા બોલાવશે

Gujarat Rain Forecast: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ક્યાં સુધી રહેશે સક્રિય, આ જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ

દેશમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે, એનડીએના ઓમ બિરલા અને 'INDIA' ગઠબંધનના કે સુરેશ વચ્ચે ટક્કર

AFG vs BAN: અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, બાંગ્લાદેશને 8 રને હરાવી સેમિફાઇનલમાં કરી એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર

metaverse

વિડિઓઝ

IND vs AUS| ભારતે 2023 વર્લ્ડકપની હારનો બદલો લીધો, ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યુંGujarat Rain Forecast | ત્રણ કલાકની ભારે વરસાદની આગાહીને પગલે શું શું બન્યું?Watch VideoRajkot | આજના રાજકોટ બંધને કોનું કોનું મળ્યું સમર્થન?, જુઓ વીડિયોમાંArvalli Rain | માલપુર સહિતના વિસ્તારોમાં ખાબક્યો વરસાદ, જુઓ સજ્જનપુરના કેવા થયા હાલ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
10 ઇંચ સુધી સાંબેલાધાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ચોમાસું ક્યા વિસ્તારમાં ભુક્કા બોલાવશે
10 ઇંચ સુધી સાંબેલાધાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ચોમાસું ક્યા વિસ્તારમાં ભુક્કા બોલાવશે
Gujarat Rain Forecast: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ક્યાં સુધી રહેશે સક્રિય, આ જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
Gujarat Rain Forecast: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ક્યાં સુધી રહેશે સક્રિય, આ જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
દેશમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે, એનડીએના ઓમ બિરલા અને 'INDIA' ગઠબંધનના કે સુરેશ વચ્ચે ટક્કર
દેશમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે, એનડીએના ઓમ બિરલા અને 'INDIA' ગઠબંધનના કે સુરેશ વચ્ચે ટક્કર
AFG vs BAN: અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, બાંગ્લાદેશને 8 રને હરાવી સેમિફાઇનલમાં કરી એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર
AFG vs BAN: અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, બાંગ્લાદેશને 8 રને હરાવી સેમિફાઇનલમાં કરી એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર
શું મોદી સરકાર ' INDIA'ની ગુગલીમાં ફસાઈ જશે? લોકસભા સ્પીકરને લઈને મોટી ગેમ રમી

Gujarat Rain Forecast: આજે રાજ્યના આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Heart Attack: હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, સુરતમાં એક જ દિવસમાં ત્રણ યુવાનો હાર્ટ એટેકથી મોતને ભેટ્યા

Actress Marriage: બૉલીવુડની આ હસીના 49 વર્ષની ઉંમરે કરવા માંગે છે લગ્ન, બોલી- હું તૈયાર છું, પણ છોકરો નથી મળતો...

Embed widget