શોધખોળ કરો

Health: માત્ર ડાયાબિટિસ જ નહિ આ તમામ બીમારીનો લાજવાબ ઇલાજ છે, આ એક ચમચી દાણા

મેથીના દાણામાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-બેક્ટેરિયલ ગુણો અને ઘણા પોષક તત્વો મળી આવે છે. જે આપણી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરે છે. ચાલો જાણીએ મેથીના દાણાના ફાયદા.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7

2/7
ભારતીય રસોડાની એક વિશેષતા એ છે કે, સ્વસ્થ રહેવા માટેના કેટલાક ઔષધો રસોડામાંથી મળી રહી છે. રસોડામાં હાજર મસાલાઓમાં ઔષધીય ગુણો જોવા મળે છે અને આયુર્વેદ પણ તેના ઉપયોગની ભલામણ કરે છે. આમાંથી એક છે મેથીના દાણા, જે પ્રોટીન, ફાઈબર, વિટામિન સી અને સ્વાસ્થ્ય માટે જરૂરી અન્ય ઘણા પોષક તત્વોથી ભરપૂર છે.મેથીના દાણાના ઔષધીય ગુણોને લીધે, તેનો ઉપયોગ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અથવા અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવારમાં થાય છે.

3/7
આયર્નની ઉણપ દૂર કરે છે-મેથીના દાણા ખાવાથી શરીરમાં લોહીનું પ્રમાણ સુધરે છે. કારણ કે તેમાં રહેલું આયર્ન લોહી વધારવામાં મદદરૂપ છે. સગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન આયર્નની ઉણપથી પીડાતી સ્ત્રીઓ માટે મેથીના દાણા સારો વિકલ્પ છે. પરંતુ આવી સ્થિતિમાં, તેને લેતા પહેલા, ચોક્કસપણે કોઈ નિષ્ણાતની સલાહ લો.

4/7
મેથીના દાણામાં હાજર દ્રાવ્ય ફાઇબર બ્લડ સુગર લેવલને સંતુલિત રાખવામાં મદદ કરે છે. જો ડાયાબિટીસના દર્દીઓ મેથીના દાણાને રાત્રે પલાળી રાખે અને સવારે ઉઠીને ખાલી પેટે તે પાણી પી જાય તો તે ફાયદાકારક સાબિત થાય છે.

5/7
મેથીમાં સોજા  વિરોધી ગુણો જોવા મળે છે, જે પીરિયડ્સ દરમિયાન થતા દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. આ પીરિયડ ક્રેમ્પ્સને આ પાણી અથવા મેથીના દાણામાંથી બનાવેલી ચા પીવાથી ઘટાડી શકાય છે.

6/7
મેથીના દાણામાં આયરન, ફોસ્ફરસ અને કેલ્શિયમ મોટી માત્રામાં જોવા મળે છે. જે આપણા હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. ઉપરાંત, તેમાં હાજર સોજા  વિરોધી ગુણધર્મો સાંધામાં સોજો ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. એક ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળીને સવારે ચાવવાથી તમને દુખાવામાં રાહત મળે છે.

7/7
મેથીના દાણામાં હાજર ફાઇબર કબજિયાત દૂર કરવામાં અને પેટની બળતરા ઘટાડવામાં મદદરૂપ છે. કબજિયાતથી રાહત મેળવવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા નવશેકા પાણી સાથે મેથીના પાવડરનું સેવન કરવું જોઈએ.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'

સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો

Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો

ટેક્સ સ્લેબ, TDS સહિત રિબેટ સુધી, એક એપ્રિલથી લાગુ થશે ટેક્સ સંબંધિત આ નિયમ
ટેક્સ સ્લેબ, TDS સહિત રિબેટ સુધી, એક એપ્રિલથી લાગુ થશે ટેક્સ સંબંધિત આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાંSurat: AAPના 8 કોર્પોરેટર સહિત 9 લોકો સામે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ, જુઓ વીડિયોમાંAhemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થોSurat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
ટેક્સ સ્લેબ, TDS સહિત રિબેટ સુધી, એક એપ્રિલથી લાગુ થશે ટેક્સ સંબંધિત આ નિયમ
ટેક્સ સ્લેબ, TDS સહિત રિબેટ સુધી, એક એપ્રિલથી લાગુ થશે ટેક્સ સંબંધિત આ નિયમ
સુરતમાં લવજેહાદ, હિંદુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ

Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ

બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ

હવે Androidમાં આવી ગયું iPhone જેવું આ ફીચર, ફ્રેન્ડ્સ અને ફેમિલીને રાખશે સુરક્ષિત

Embed widget