શોધખોળ કરો

Health Tips: વૃદ્ધાવસ્થા સુધી સ્વસ્થ રહેવા માટે દરેકે 40 બાદ આ મેડિકલ ટેસ્ટ કરાવવા જરૂરી

ખાસ કરીને 40 વર્ષની ઉંમર પછી શરીર નબળુ પડવા લાગે છે. સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું જરૂરી છે. ખાસ કરીને 40 વર્ષ બાદ આ મેડિકલ ટેસ્ટ કરાવવા જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર

1/7
વધતી ઉંમર સાથે શરીર નબળું પડતું જાય છે અને ઘણી બીમારીઓ તમને પરેશાન કરવા લાગે છે. વૃદ્ધત્વ સાથે, તે લોકો માટે રોગોનું જોખમ વધુ છે જેઓ પોતાની સંભાળ યોગ્ય રીતે લેતા નથી. ખાસ કરીને 40 વર્ષની ઉંમર પછી સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું જરૂરી છે.

2/7
જો આપ  વૃદ્ધાવસ્થામાં પણ બીમારીઓથી બચવા માંગતા હોવ તો તમારે વર્ષમાં એક વખત કેટલાક ખાસ મેડિકલ ટેસ્ટ કરાવવા જરૂર છે.40 વર્ષની ઉંમર પછી પુરુષો અને સ્ત્રીઓ માટે કયા 5 મેડિકલ ટેસ્ટ જરૂરી છે. જાણીએ...

3/7
આજે પણ ભારતમાં આયરન ટેસ્ટ વિશે ઘણી માન્યતાઓ છે. મોટાભાગના લોકો માને છે કે આયર્ન ટેસ્ટ ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ કરવામાં આવે છે, પરંતુ આ ટેસ્ટ દરેક ઉંમરના લોકો માટે જરૂરી છે. જો શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય તો આયર્ન લેવલની તપાસ કરાવવી જરૂરી છે. આ ટેસ્ટ દ્વારા શરીરમાં લોહીની ઉણપ જાણવા મળે છે.

4/7
કોઈપણ ઉંમરે વિટામિન બીની ઉણપ ખતરનાક સાબિત થાય છે. શરીરમાં વિટામિન બીની ઉણપને કારણે થાક, ચેતામાં દુખાવો, સુન્નતા, માથાનો દુખાવો અને ચીડિયાપણું જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમે નિયમિતપણે વિટામિન B12 ટેસ્ટ કરાવો તો આવી સમસ્યાઓથી બચી શકાય છે.

5/7
વધતી ઉંમરની સાથે લિવરમાં કોઈ પ્રકારની બીમારી છે કે કેમ તે જાણવા માટે LFT ટેસ્ટ કરવામાં આવે છે. લોહીમાં હાજર એક ખાસ પ્રકારના પ્રોટીન અને એન્ઝાઇમનું એલએફટી દ્વારા પરીક્ષણ કરવામાં આવે છે. આ દર્શાવે છે કે વ્યક્તિનું લીવર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે કે નહીં.

6/7
ડાયાબિટીસ, હૃદયના દર્દીઓ અને હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે કિડની ફંક્શન ટેસ્ટ અથવા રેનલ ફંક્શન ટેસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આના દ્વારા, કિડની યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં, તમને કિડની સંબંધિત કોઈ બીમારી છે કે નહીં, તે જાણી શકાય છે.

7/7
પ્રિ-ડાયાબિટીસ, બોર્ડર લાઇન ડાયાબિટીસ અથવા ડાયાબિટીસ જેવા રોગો HbA1c ટેસ્ટ દ્વારા શોધી કાઢવામાં આવે છે. ડૉક્ટરનું કહેવું છે કે HbA1c ટેસ્ટ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી વ્યક્તિનું સરેરાશ બ્લડ શુગર લેવલ શોધી કાઢવામાં આવે છે. આ ટેસ્ટ દ્વારા ડાયાબિટીસ જેવી અસાધ્ય બીમારીઓથી બચી શકાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો

Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો

સુરતમાં લવજેહાદ, હિંદુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ

Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ

ABP Premium

વિડિઓઝ

Ahemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થોSurat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલોGujarat: ગાંધીના ગુજરાતમાં આરોગ્યના નામે દારૂની પરમીટોની લ્હાણી, જુઓ વીડિયોમાંHun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશે

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
સુરતમાં લવજેહાદ, હિંદુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ
સુરતમાં લવજેહાદ, હિંદુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ

હવે Androidમાં આવી ગયું iPhone જેવું આ ફીચર, ફ્રેન્ડ્સ અને ફેમિલીને રાખશે સુરક્ષિત

RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ

GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા

Embed widget