શોધખોળ કરો
Skin care : સ્કિનને 40 બાદ પણ યંગ રાખવા માટે ડાયટમાં આ 6 ફૂડને અચૂક કરો સામેલ
જો ચહેરા પર સમય પહેલા કરચલીઓ દેખાય તો વ્યક્તિ તેની ઉંમર કરતા મોટી દેખાય છે. કરચલીઓની સમસ્યાને દૂર કરવા માટે, બાહ્ય રીતે સ્કિન કરે કરવાની સાથે ડાયટ પર પણ પ્રોપર ધ્યાન આપવું જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/5

જો ચહેરા પર સમય પહેલા કરચલીઓ દેખાય તો વ્યક્તિ તેની ઉંમર કરતા મોટી દેખાય છે. કરચલીઓની સમસ્યાને દૂર કરવા માટે, બાહ્ય રીતે સ્કિન કેર કરવાની સાથે ડાયટ પર પણ પ્રોપર ધ્યાન આપવું જરૂરી છે.
2/5

બદામ સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે સારી માનવામાં આવે છે. બદામ વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે. તે તમારી ત્વચાને ટાઈટ કરે છે અને તેને હાઈડ્રેટ પણ રાખે છે. સારી ત્વચા માટે બે બદામને નિયમિત રીતે પલાળી, પીસીને, દૂધમાં મિક્સ કરીને પીઓ. આનાથી તમારું સ્વાસ્થ્ય અને ત્વચા બંને સ્વસ્થ રહેશે.
3/5

તમારે તમારા આહારમાં બ્રોકોલીનો પણ સમાવેશ કરવો જોઈએ. તેમાં એન્ટી એજિંગ પ્રોપર્ટી છે. બ્રોકોલીમાં વિટામિન સી મળી આવે છે જે કોલેજન ઉત્પાદનમાં મદદરૂપ માનવામાં આવે છે. તે ત્વચાને પણ ટાઇટ બનાવે છે. સલાડ તરીકે તમે તમારા આહારમાં બ્રોકોલીનો સમાવેશ કરી શકો છો
4/5

પાલક સ્કિનને હાઇડ્રેટિંગ અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર છે. તે બીટા-કેરોટીન અને વિટામિન સીનો સારો સ્ત્રોત છે. પાલક કોલેજનનું ઉત્પાદન વધારવાનું પણ કામ કરે છે. જે ત્વતચાને ટાઇટ બનાવે છે.
5/5

માત્ર પપૈયું ખાવાનું જ નહીં, પરંતુ તેનો ઉપયોગ ત્વચા પર પણ ખૂબ ફાયદાકારક છે. પપૈયામાં વિટામીન A, C, E અને K મળી આવે છે, તેમજ ઘણા પ્રકારના મિનરલ્સ હોય છે, જે ફાઈન લાઈન્સ અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. પપૈયામાં પપૈન નામનું એન્ઝાઇમ હોય છે જે ફ્રી રેડિકલની અસરને ઘટાડે છે અને યંગ રાખે છે.
Published at : 17 Dec 2023 02:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
