શોધખોળ કરો
Malaika Aroraએ શેર કરી ઘરની ઇનસાઇડ ફોટો,જુઓ કેવા આલીશાન ઘરમાં રહે છે એક્ટ્રેસ

મલાઇકાના ઘરની તસવીર
1/5

મલાઈકા અરોરા એ અભિનેત્રીઓમાંથી એક છે જે વૈભવી જીવન જીવે છે. મલાઈકાએ તેના ઘરના એક ફોટો શેર કર્યો છે, જેની એક ઝલક બતાવે છે કે અભિનેત્રીનું ઘર કેટલું વૈભવી હશે. ફોટોમાં તમે જોઈ શકો છો કે મલાઈકા કેટલી રિલેક્સ મૂડમાં છે.
2/5

મલાઇકાના વિશે દરેક લોકો એવું કહે છે કે તે ફિટનેસ ફ્રિક્ર છે, એક્સરસાઇઝ અને પ્રોપર ડાઇટની સાથે 47 વર્ષની ઉંમરે પણ તેમણે ખુદને જબરદસ્ત મેઇન્ટિન કર્યાં છે
3/5

મલાઇકાએ થોડા સમય પહેલા તેનો એક ક્લોઝ ફોટો શેર કર્યો હતો. જેમાં બેકસાઇડમાં શૂઝનું જોરદાર કલેક્શન જોવા મળી રહ્યું છે. મલાઇકાનો ક્લોજટ કદાચ આપના બે રૂમ બરાબર હશે.
4/5

મલાઇકાએ થોડા દિવસ પહેલા તેમના બેડરૂમની ફોટો શેર કરી હતી. જેમાં તે એકદમ રિલેક્સ અને મસ્તીના મૂડમાં જોવા મળે
5/5

જો કે, તેની ફિટનેસ અને સુંદરતા સિવાય, મલાઈકા અર્જુન કપૂર સાથેના તેના અફેરને લઈને પણ ચર્ચામાં રહે છે.
Published at : 12 May 2022 02:44 PM (IST)
આગળ જુઓ
Advertisement