શોધખોળ કરો
Kedarkantha Famous Place: જો આપ પર્વતો પર જવા માંગતા હોવ, તો કેદકાંઠાની સફરનો પ્લાન બનાવો, સુંદરતા જોઈને થઇ જશો મંત્રમુગ્ધ
ઉત્તરકાશી નજીક લગભગ 12,500 ફૂટની ઉંચાઈ પર આવેલું છે કેદારકાંઠા, જો તમે મનની શાંતિ અને આરામ તેમજ પર્વતોના સુંદર નજારાનો આનંદ માણવા માંગતા હોવ તો આ શ્રેષ્ઠ વિકલ્પ છે.
![ઉત્તરકાશી નજીક લગભગ 12,500 ફૂટની ઉંચાઈ પર આવેલું છે કેદારકાંઠા, જો તમે મનની શાંતિ અને આરામ તેમજ પર્વતોના સુંદર નજારાનો આનંદ માણવા માંગતા હોવ તો આ શ્રેષ્ઠ વિકલ્પ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/28/91d0a1c9b2a6648acbc28f00eb194a721658973655_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉત્તરકાશી નજીક લગભગ 12,500 ફૂટની ઉંચાઈ પર આવેલું છે કેદારકાંઠા
1/5
![ઉત્તરકાશી નજીક લગભગ 12,500 ફૂટની ઉંચાઈ પર આવેલું છે કેદારકાંઠા, જો તમે મનની શાંતિ અને આરામ તેમજ પર્વતોના સુંદર નજારાનો આનંદ માણવા માંગતા હોવ તો આ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સ્થળ દેશના લોકોમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ પ્રખ્યાત છે. જો તમે પણ આ સ્થળની મુલાકાત લેવા ઈચ્છો છો તો તમારે આ માટે અગાઉથી બુકિંગ કરાવવું પડશે. ચાલો જાણીએ આ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/28/6bd8407bf6d5ceee8602e3fad4c3511f3d79e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉત્તરકાશી નજીક લગભગ 12,500 ફૂટની ઉંચાઈ પર આવેલું છે કેદારકાંઠા, જો તમે મનની શાંતિ અને આરામ તેમજ પર્વતોના સુંદર નજારાનો આનંદ માણવા માંગતા હોવ તો આ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સ્થળ દેશના લોકોમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ પ્રખ્યાત છે. જો તમે પણ આ સ્થળની મુલાકાત લેવા ઈચ્છો છો તો તમારે આ માટે અગાઉથી બુકિંગ કરાવવું પડશે. ચાલો જાણીએ આ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.....
2/5
![જૌનસર-બાવર - ખરેખર કેદારકાંઠાનો રસ્તો જૌનસર-બાવરમાંથી પસાર થાય છે. આ સમગ્ર વિસ્તારમાં જૌનસારી જનજાતિ વસે છે. જણાવી દઈએ કે અહીં યમુનાની તળેટીના વિસ્તારને જૌંસર કહેવામાં આવે છે અને બરફથી ઢંકાયેલા સુંદર પર્વતોને બાવર કહેવામાં આવે છે. આ સિવાય જૌંસરના લોકો માને છે કે તે પાંડવોના વંશજ છે અને બાવર લોકો માને છે કે તે દુર્યોધનના વંશજ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/28/f3ccdd27d2000e3f9255a7e3e2c4880025361.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જૌનસર-બાવર - ખરેખર કેદારકાંઠાનો રસ્તો જૌનસર-બાવરમાંથી પસાર થાય છે. આ સમગ્ર વિસ્તારમાં જૌનસારી જનજાતિ વસે છે. જણાવી દઈએ કે અહીં યમુનાની તળેટીના વિસ્તારને જૌંસર કહેવામાં આવે છે અને બરફથી ઢંકાયેલા સુંદર પર્વતોને બાવર કહેવામાં આવે છે. આ સિવાય જૌંસરના લોકો માને છે કે તે પાંડવોના વંશજ છે અને બાવર લોકો માને છે કે તે દુર્યોધનના વંશજ છે.
3/5
![ગોવિંદ વન્યજીવ અભયારણ્ય – આ સેન્ચુરી એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. અહીંથી હર કી દૂન, ઓનસ્લા, સાંકરી, કેદારકાંઠાનો ટ્રેક શરૂ થાય છે. અહીં સ્થાયી થયેલા ઘણા ગામોમાં એક સાંકરી પણ છે જ્યાં તમે શાંતિની પળો વિતાવી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/28/799bad5a3b514f096e69bbc4a7896cd9140c2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગોવિંદ વન્યજીવ અભયારણ્ય – આ સેન્ચુરી એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. અહીંથી હર કી દૂન, ઓનસ્લા, સાંકરી, કેદારકાંઠાનો ટ્રેક શરૂ થાય છે. અહીં સ્થાયી થયેલા ઘણા ગામોમાં એક સાંકરી પણ છે જ્યાં તમે શાંતિની પળો વિતાવી શકો છો.
4/5
![જુડા તળાવ - ગાઢ જંગલોથી ઘેરાયેલ પાંચ કિલોમીટરનો ટ્રેક પાર કર્યા પછી, તમે એક સુંદર તળાવ પર પહોંચો છો. જેને જુડા તળાવ કહેવામાં આવે છે. તેનો સુંદર નજારો તમારો થાક એક ક્ષણમાં દૂર કરી દેશે. આ તળાવ લગભગ 2700 મીટરની ઉંચાઈ પર આવેલું છે. કહેવાય છે કે, ભગવાન શિવે અહીં પોતાની જટા ખોલી હતી અને તેમાંથી જે પાણી નીકળ્યું તે જુડા તળાવથી ઓળખાયું. આ તળાવની આસપાસ માત્ર બરફ જ જોવા મળશે. તમે અહીં કેમ્પિંગનો આનંદ પણ લઈ શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/28/d0096ec6c83575373e3a21d129ff8fef75d86.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જુડા તળાવ - ગાઢ જંગલોથી ઘેરાયેલ પાંચ કિલોમીટરનો ટ્રેક પાર કર્યા પછી, તમે એક સુંદર તળાવ પર પહોંચો છો. જેને જુડા તળાવ કહેવામાં આવે છે. તેનો સુંદર નજારો તમારો થાક એક ક્ષણમાં દૂર કરી દેશે. આ તળાવ લગભગ 2700 મીટરની ઉંચાઈ પર આવેલું છે. કહેવાય છે કે, ભગવાન શિવે અહીં પોતાની જટા ખોલી હતી અને તેમાંથી જે પાણી નીકળ્યું તે જુડા તળાવથી ઓળખાયું. આ તળાવની આસપાસ માત્ર બરફ જ જોવા મળશે. તમે અહીં કેમ્પિંગનો આનંદ પણ લઈ શકો છો.
5/5
![કેદારકાંઠા - કેદારકાંઠા જુડા તળાવથી લગભગ સાડા ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે. તેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી લગભગ 3800 મીટર છે. અહીંથી તમે હિમાલયના લગભગ 13 શિખરોનો સુંદર નજારો જોઈ શકો છો. આ સિવાય યમુના અને ટન નદીનો નજારો પણ આપને મંત્રમુગ્ધ કરી દેશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/28/032b2cc936860b03048302d991c3498f22664.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેદારકાંઠા - કેદારકાંઠા જુડા તળાવથી લગભગ સાડા ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે. તેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી લગભગ 3800 મીટર છે. અહીંથી તમે હિમાલયના લગભગ 13 શિખરોનો સુંદર નજારો જોઈ શકો છો. આ સિવાય યમુના અને ટન નદીનો નજારો પણ આપને મંત્રમુગ્ધ કરી દેશે.
Published at : 28 Jul 2022 07:31 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)