શોધખોળ કરો
Super Food: ત્વચાની સુંદરતા વધારવા માટે આ એન્ટી એજિંગ ફૂડને ડાયટમાં કરો સામેલ, જાણો ક્યાં છે આ સુપરફૂડ
યંગ, હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટે આ સુપરફૂડનું સેવન કરવું જોઇએ, જેનાથી ઇમ્યૂન સિસ્ટમ તો બૂસ્ટ થાય છે. સાથે સ્કિન પણ એવરયંગ રહે છે.

પ્રતીકાત્મક તસવીર
1/7

યંગ, હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટે આ સુપરફૂડનું સેવન કરવું જોઇએ, જેનાથી ઇમ્યૂન સિસ્ટમ તો બૂસ્ટ થાય છે. સાથે સ્કિન પણ એવરયંગ રહે છે.
2/7

બીન્સ ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને વધતા જતાં ઉંમરના સંકેતને રોકે છે. બીન્સનું સેવનર બેહદ ફાયદાકારક છે.
3/7

દાડમ પોષકતત્વો અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. જે સ્કિન ડેમેજને રોકવામાં મદદ કરે છે.
4/7

પીસાયેલી લવિંગ, તજ, અજમા એન્ટીઓક્સિડન્ટસ ગુણથી ભરપૂર છે.
5/7

રેડ અંગૂર એન્ટીઓક્સિડન્ટનો ખજાનો છે. જે ફ્રી રેડિકલ્સ સામે લડે છે. બ્લડ વેસિલ્સને અનબ્લોક રાખે છે.
6/7

બ્લૂબેરી, જાંબુ,રાસ્પાબેરી, સ્ટ્રોબેરી, બ્લેકબેરી, ફાઇબર,વિટામિન, ખનીજ, એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે.
7/7

ટામેટામાં એન્ટીઓક્સિડન્ટ અને લાઇકોપીન હોય છે. જે એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે.
Published at : 17 Mar 2023 07:56 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આઈપીએલ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
