શોધખોળ કરો
In Photos: ગ્રીક કલ્ચરની થીમ પર શરૂ થયું કેફે, ફેશન શો યોજાયો
Ahmedabad News: અમદાવાદના આંબલી બોપલ પાસે સે લા વી કેફેની શરુઆત થઇ છે.

ફેશન શો
1/8

આ કેફેને ગ્રીક ક્લચરની થીમ આધારિત ડિઝાઇન કરવામાં આવ્યું છે.
2/8

જેની ખાસિયત પ્લેટ સ્મેશિંગ છે. ગુજરાતમાં આ પ્રકારનું પહેલું કેફે છે.
3/8

હાલ નિરમા યુનિવર્સીટીમાં ઇન્ટીગ્રેટેડ લો કરતી મૂર્તિ શાહને આ કેફેની શરૂઆત કરવાનો વિચાર આવ્યો.
4/8

તેનું માનવું છે કે યુવાઓને આકર્ષવા માટે ગ્રીક ક્લચર ઉપર ડિઝાઇન કેફે એક મોટું કારણ બનશે.
5/8

સામાન્ય રીતે ગ્રીક માન્યતા મુજબ કોઈ પણ સારા કામની શરૂઆતમાં પ્લેટ સ્મેશિંગ કરવામાં આવે છે.
6/8

આ પાછળની માન્યતા છે કે આનાથી નકારાત્મક માહોલ દૂર થાય છે
7/8

કાફેના ઓપનિંગ દરમિયાન અમદાવાદની મોડેલ દ્વારા એક ફેશન શો પણ યોજવામાં આવ્યો હતો.
8/8

આ કેફે આગામી દિવસોમાં અમદાવાદના યુવાનો માટે નવું નજરાણું બનશે.
Published at : 17 Oct 2022 10:08 AM (IST)
આગળ જુઓ
Advertisement