શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Diwali Gold Offers: દિવાળી અને ધનતેરસ પર બમ્પર ઑફર, અહીં ફ્રીમાં મળી રહ્યો છે સોનાનો સિક્કો!

Discount Offers on Gold and Diamond: ધનતેરસ અને દિવાળીના અવસર પર સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ગ્રાહકોને આકર્ષવા માટે ઘણી જ્વેલરી બ્રાન્ડ્સ ડિસ્કાઉન્ટ ઓફરો સાથે આવતી રહે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
Dhanteras Diwali 2023 Offers: પ્રકાશના તહેવાર દિવાળીમાં સોના અને હીરાની ખરીદીનું વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં, ઘણી મોટી બ્રાન્ડ્સ છે જે ગ્રાહકોને સોના, ચાંદી અને હીરા પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. જાણો આ ઑફર્સ વિશે.

2/6
દિવાળીના ખાસ અવસર પર, Malabar Gold & Diamonds રૂ. 30,000 સુધીના સોનાની ખરીદી પર 100 મિલિગ્રામનો સોનાનો સિક્કો મફત આપી રહ્યું છે. આ સાથે ગ્રાહકોને ડાયમંડ, પોલ્કી અને જેમસ્ટોન જ્વેલરીના મેકિંગ ચાર્જ પર 30 ટકા ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. SBI કાર્ડ ધારકોને 25,000 રૂપિયાની ખરીદી પર 5 ટકા કેશબેક મળી રહ્યું છે. આ તમામ ઑફર્સ 19 નવેમ્બર સુધી માન્ય છે.

3/6
ટાટાની જ્વેલરી બ્રાન્ડ તનિષ્ક દિવાળીના ખાસ અવસર પર સોના અને ડાયમંડ જ્વેલરીના મેકિંગ ચાર્જ પર 20 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. જ્યારે SBI કાર્ડ ધારકોને 80,000 રૂપિયાની ખરીદી પર 4,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે તમે જૂના આભૂષણોને નવી જ્વેલરી માટે એક્સચેન્જ કરશો તો તમને આ તહેવારોની સિઝનમાં 100% સુધીની કિંમત મળશે. આ તમામ ઑફર્સ 12મી નવેમ્બર સુધી માન્ય છે.

4/6
કલ્યાણ જ્વેલર્સની પ્રખ્યાત ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ Candere હીરા પર 20 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તે જ સમયે, દેશની મોટી બેંકોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર વધારાનું 3 ટકા ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

5/6
તનિષ્કની પ્રખ્યાત ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ કેરેટ લેન હીરાની ખરીદી પર 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ ડિસ્કાઉન્ટ 4000 રૂપિયાથી વધુની ખરીદી પર મળશે.

6/6
Joyalukkas તેના ગ્રાહકોને હીરાની ખરીદી પર 25 ટકા સુધીનું ભારે ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહી છે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ

IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો

પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડRajkot News: પીઠડીયા ટોલપ્લાઝામાં દોઢ ગણો ટોલ ટેક્ષ વધારો કરાતા વિરોધ...Surat News: સુરતમાં ગોવા ટૂરના સસ્તામાં પેકેજની લાલચમાં મહિલા  સાથે ઠગાઈPraful Pansheriya : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાની સ્કૂલ સંચાલકોને ચીમકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'

Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 

IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો

Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ

Embed widget