શોધખોળ કરો

Cashless Treatment: હવે મોંઘુ થઇ શકે છે હેલ્થ વીમાનું પ્રીમિયમ, આ છે કારણ

IRDAએ કહ્યું કે બોર્ડની પોલિસીમાં હોસ્પિટલમાં ન્યૂનતમ મેનપાવર અને હેલ્થ સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ધ્યાન રાખો

પ્રતિકાત્મક તસવીર

1/5
અત્યાર સુધી જેની પાસે NBHનું પ્રમાણપત્ર છે તેવી  હોસ્પિટલોને પેનલમાં સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. અથવા તો હોસ્પિટલને Registry of Hospitals in the Network of Insuranceમાં  નોંધણી કરાવવી જરૂરી હતી. IRDA એ વીમા કંપનીઓની સાથે થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર્સ (TPAs) ને પણ પત્રો મોકલ્યા છે.

2/5
IRDAએ કહ્યું કે બોર્ડની પોલિસીમાં હોસ્પિટલમાં ન્યૂનતમ મેનપાવર અને હેલ્થ સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ધ્યાન રાખો. આ સાથે બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી પેનલના નિયમો સમયાંતરે કંપનીઓની વેબસાઈટ પર મૂકવા પણ જરૂરી છે.

3/5
GST કાઉન્સિલે તાજેતરમાં 5,000 રૂપિયા પ્રતિ દિવસથી વધુ ભાડું ધરાવતા રૂમ પર 5% GST લાદવાની મંજૂરી આપી છે. તેનાથી સ્વાસ્થ્ય વીમો મોંઘો થઈ શકે છે. આરોગ્ય વીમા પ્રીમિયમ પર પણ 18%નો GST લાગુ થાય છે. આ કારણે વીમા કંપનીઓએ પણ હોસ્પિટલ પેકેજમાં ફેરફાર કરવા પડશે.

4/5
IRDAએ કહ્યું કે પેનલમાં ફક્ત તે હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવશે, જે વીમા કંપનીઓના બોર્ડ દ્વારા ઘડવામાં આવેલા નિયમોનું પાલન કરશે.

5/5
વીમા કંપનીઓએ જણાવ્યું હતું કે વીમા વ્યવસાયમાં સતત સુધારો થઈ રહ્યો છે. આ પરિપત્ર સાથે હવે મોટાભાગના વિસ્તારોમાં વધુ હોસ્પિટલોમાં વીમો સુલભ થશે. તેનાથી વધુને વધુ લોકો સુધી વીમાની સુવિધા પહોંચશે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે 2025થી થશે ઉપલબ્ધ

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે 2025થી થશે ઉપલબ્ધ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે 2025થી થશે ઉપલબ્ધ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 

વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ

બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  

Embed widget