શોધખોળ કરો

Gandhi Jayanti 2023: ફોર્ડથી લઇને સ્ટડબેકર જેવી લક્ઝરી કારની સવારી કરતા હતા ગાંધીજી, જુઓ તસવીરો

આજે ગાંધીજીની જન્મજયંતિ પર અમે તમને એ કારની જાણકારી આપીશુ જેમાં ગાંધીજી દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવા ગયા હતા. આમાંના મોટાભાગની કાર ગાંધીજીના નજીકના લોકોની હતી.

તસવીરનો ઉપયોગ પ્રસ્તૃતિકરણ કરવા માટે કરવામાં આવ્યો છે.

1/5
આજે ગાંધીજીની જન્મજયંતિ પર અમે તમને એ કારની જાણકારી આપીશુ જેમાં ગાંધીજી દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવા ગયા હતા. આમાંના મોટાભાગની કાર ગાંધીજીના નજીકના લોકોની હતી.
આજે ગાંધીજીની જન્મજયંતિ પર અમે તમને એ કારની જાણકારી આપીશુ જેમાં ગાંધીજી દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવા ગયા હતા. આમાંના મોટાભાગની કાર ગાંધીજીના નજીકના લોકોની હતી.
2/5
આ યાદીમાં પહેલું નામ 'ફોર્ડ મોડલ A' કન્વર્ટિબલ કારનું છે. 1940માં રામગઢ અધિવેશન દરમિયાન ગાંધીજીએ આ કારમાં સવારી કરી હતી. આ કાર રાંચીના રાય સાહેબ લક્ષ્મી નારાયણની હતી, જેમણે 1927માં પોતાના માટે ખાસ મંગાવી હતી.

3/5
બીજી લક્ઝરી કાર 'Packard 120' છે. જે 1940માં ખરીદવામાં આવી હતી. ગાંધીજીએ આ કારમાં અનેક વખત સફારી કરી હતી, આ કારના માલિક ઘનશ્યામદાસ બિરલા હતા. જે ગાંધીજીના સારા મિત્ર હતા.

4/5
ત્રીજી કાર ફોર્ડ મોડલ ટી છે. ગાંધીજીએ 1927 માં રાયબરેલી સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા બાદ તેમા સવારી કરી હતી. તેને અનેક વખત રેલીઓમાં વિન્ટેજ કાર તરીકે જોઈ શકાય છે.

5/5
ચોથી કાર સ્ટડબેકાર પ્રેસિડેન્ટ છે.આ કારનો ઉપયોગ ગાંધીજીના કર્ણાટક પ્રવાસ દરમિયાન કરવામાં આવ્યો હતો, જે તે સમયનો ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવાસ હતો. 1926-33 દરમિયાન બનેલી આ કાર 90ના દાયકાની પ્રખ્યાત કારોમાંની એક હતી.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Earthquake in Pakistan: પાકિસ્તાનમાં ભૂકંપ, લોકોમાં ગભરાટ, તીવ્રતા 5.8 મપાઇ

LSG vs GT Live Score: લખનૌએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

કાળઝાળ ગરમી વચ્ચે આ જિલ્લાઓમાં આજે વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ

GPay, PhonePe, Paytm યૂઝર્સ માટે મોટા સમાચાર, UPI ફરી એક વખત ડાઉન
GPay, PhonePe, Paytm યૂઝર્સ માટે મોટા સમાચાર, UPI ફરી એક વખત ડાઉન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast : આજે અમદાવાદ સહિત ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?Gujarat BJP Meeting : પાટીલની અધ્યક્ષતામાં કમલમ ખાતે મહત્વની બેઠક શરૂ, ભાજપનો શું છે માસ્ટરપ્લાન?Surat Govt School Admission : સુરતમાં સરકારી શાળામાં પ્રવેશ માટે લાગી લાંબી લાઇન, શું છે કારણ?Surat News : 118 રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ મામલે સૌથી મોટા સમાચાર, પોલીસે કર્યો ધડાકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake in Pakistan: પાકિસ્તાનમાં ભૂકંપ, લોકોમાં ગભરાટ, તીવ્રતા 5.8 મપાઇ
Earthquake in Pakistan: પાકિસ્તાનમાં ભૂકંપ, લોકોમાં ગભરાટ, તીવ્રતા 5.8 મપાઇ
LSG vs GT Live Score: લખનૌએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
LSG vs GT Live Score: લખનૌએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
કાળઝાળ ગરમી વચ્ચે આ જિલ્લાઓમાં આજે વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ
કાળઝાળ ગરમી વચ્ચે આ જિલ્લાઓમાં આજે વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ
GPay, PhonePe, Paytm યૂઝર્સ માટે મોટા સમાચાર, UPI ફરી એક વખત ડાઉન
GPay, PhonePe, Paytm યૂઝર્સ માટે મોટા સમાચાર, UPI ફરી એક વખત ડાઉન
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સહિત 3 આતંકવાદી ઠાર

આ ખેલાડીએ એક ઝાટકે તોડ્યો અશ્વિનનો રેકોર્ડ, નંબર વનનો તાજ હાસિંલ કર્યો 

Gandhinagar: કમલમ ખાતે મહત્વની બેઠક શરૂ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પણ હાજર

બંધારણને લઈ કથાકાર ચંદ્ર ગોવિંદદાસનું પહેલા વિવાદિત નિવેદન, હવે માફી માંગતા કહ્યું...

Embed widget