શોધખોળ કરો
બનાસકાંઠાઃ ભીલડીમાં વરસાદી પાણી ભરાતાં દર્દીને દવાખાનામાંથી સ્ટ્રેચર પર લાવવા પડ્યા બહાર, જુઓ તસવીરો

દર્દીને સ્ટ્રેચર પર બહાર લાવવામાં આવ્યા
1/5

બનાસકાંઠાઃ ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. ઘણી જગ્યાએ પ્રથમ વરસાદે જ પોલ ખોલી નાંખી છે.
2/5

ડીસાના ભીલડી સી.એચ.સી આગળ વરસાદી પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
3/5

ભીલડી સરકારી હોસ્પિટલ આગળ પાણી ભરાતા 108 કાદવ કીચડમાં ફસાઈ હતી. જેના કારણે દર્દીને ભીલડી સરકારી દવાખાનામાંથી સ્ટેચર પર બહાર લાવવા પડ્યા હતા.
4/5

ભીલડી chc સેન્ટરની બહાર અને અંદર ગંદુ પાણી અને વરસાદી પાણી ભરાતા 108 ફસાઈ હતી. ભારે જહેમત બાદ 108ને બહાર નીકાળવામાં આવી હતી.
5/5

વરસાદના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી.
Published at : 04 Jul 2022 11:27 AM (IST)
આગળ જુઓ
Advertisement