શોધખોળ કરો
Navratri 2021: આજથી નવરાત્રી શરૂ, જાણો કયા નોરતે માં દુર્ગાના કયા સ્વરૂપની કરાય છે પૂજા, તસવીરો.....
Navratri_2021
1/10

મુંબઇઃ દેશભરમાં આજથી નવરાત્રીની શરૂઆત થઇ રહી છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે દર વર્ષે આ નવરાત્રીની શરૂઆત આસો માસની આસો સુદ એકમથી થાય છે, અને નૌમ સુધી ચાલે છે. આના પછી વિજયા દશમીનુ પર્વ મનાવવામાં આવે છે. અહીં અમે તમને બતાવી રહ્યાં છે માં દુર્ગાના નવ સ્વરૂપો અને નવે નવ નોરતે કયા સ્વરૂપનની પૂજા કરાય છે, અને તેનુ શું છે મહત્વ. જુઓ તસવીરો........
2/10

શૈલપુત્રી : માં નવ દુર્ગાનો પહેલુ રૂપ શૈલપુત્રી દેવીનુ છે. નવરાત્રીના પ્રથમ દિવસે આ માતાજીની પૂજા કરવામાં આવે છે. હિમાયલરાજની પુત્રી હોવાના કારણે તેને શૈલપુત્રી કહેવામા આવે છે, આ માતા પાર્વતીનુ જ એક રૂપ છે.
Published at : 07 Oct 2021 09:24 AM (IST)
આગળ જુઓ





















