શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીધી પૂરગ્રસ્ત ધુંવાવ ગામની મુલાકાત, જુઓ તસવીરો

1/4
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદથી સૌથી વધુ  અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી વરસાદથી તેમને થયેલા નુકશાનની વિગતો જાણી હતી. ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ  સાંભળીને તમામ વિગતો  મેળવી હતી.

2/4
મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાયની ખાતરી આપતા કહ્યું કે કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌનું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે.

3/4
મુખ્યમંત્રી સાથે જામનગરના સાંસદ પૂનમ માડમ , પૂર્વ મંત્રી હકુભા જાડેજા, ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર તેમજ અન્ય પદાધિકારીઓ, મુખ્ય સચિવ પંકજ કુમાર, કમિશનર વિજય ખરાડી, કલેકટર સૌરભ પારઘી વગેરે પણ જોડાયા હતા.

4/4
જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા અને જિલ્લા તંત્રને રાહત બચાવ કામગીરીમાં માર્ગદર્શન આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બે જિલ્લાની મુલાકાતે હવાઈ માર્ગે નીકળ્યા છે.

જામનગર ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Bihar Election Results 2025 Live:  એનડીએ કે મહાગઠબંધન, બિહાર વિધાનસભા ચૂંટણીના આજે જાહેર કરાશે પરિણામો

Shreya Ghoshal Concert Chaos: શ્રેયા ઘોષાલના કંસર્ટમાં  ભાગદોડ, અનેક લોકો ઘાયલ, એક શખ્સ બેભાન

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

Bihar Election Result 2025: નીતિશ ફરી બનશે CM કે ચોંકાવશે તેજસ્વી? આજે જાહેર થશે બિહાર ચૂંટણીના પરિણામો

ABP Premium

વિડિઓઝ

Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Election Results 2025 Live:  એનડીએ કે મહાગઠબંધન, બિહાર વિધાનસભા ચૂંટણીના આજે જાહેર કરાશે પરિણામો
Bihar Election Results 2025 Live: એનડીએ કે મહાગઠબંધન, બિહાર વિધાનસભા ચૂંટણીના આજે જાહેર કરાશે પરિણામો
Shreya Ghoshal Concert Chaos: શ્રેયા ઘોષાલના કંસર્ટમાં  ભાગદોડ, અનેક લોકો ઘાયલ, એક શખ્સ બેભાન
Shreya Ghoshal Concert Chaos: શ્રેયા ઘોષાલના કંસર્ટમાં ભાગદોડ, અનેક લોકો ઘાયલ, એક શખ્સ બેભાન
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Election Result 2025: નીતિશ ફરી બનશે CM કે ચોંકાવશે તેજસ્વી? આજે જાહેર થશે બિહાર ચૂંટણીના પરિણામો
Bihar Election Result 2025: નીતિશ ફરી બનશે CM કે ચોંકાવશે તેજસ્વી? આજે જાહેર થશે બિહાર ચૂંટણીના પરિણામો
Layoff News: વધુ એક કંપની કરશે છટણી, 15000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે

Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર

Varun Chakravarthy: આ ટી-20 ટીમનો કેપ્ટન બન્યો વરુણ ચક્રવર્તી, પ્રથમ વખત કરશે કેપ્ટનશીપ

ઋતુરાજ ગાયકવાડની સદી, નીતિશ રેડ્ડી પણ ચમક્યો, ઈન્ડિયા-એની સાઉથ આફ્રિકા-એ પર રોમાંચક જીત

Embed widget